સ્વદેશી તરફનો માર્ગ ખોલી મહિલાઓને આત્મનિર્ભર કરવા ચેમ્બરનો વધુ એક પ્રયાસ

મહિલાઓ આત્મનિર્ભર બને અને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે તે હેતુથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– પ’નો આજથી શુભારંભ ધી સધર્ન ગુજરાત…

માંગરોળના ઔદ્યોગિક એકમોનો વીજ પ્રશ્ન ઉકેલાશે: ડિવીઝન ઓફિસ, સબ સ્ટેશનો અને નવા ફિડરો મંજૂર

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ કિમ – પીપોદરા વિવર્સ એસોસીએશન અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ…

સુરત સહિત ચાર મહાનગરોમાં ૩૧ જાન્યુઆરી બાદ રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ મળી શકે

હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. ત્યારે…

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય : ધોરણ-૧૨ની ઉત્તરવહીની ઓનલાઈન ચકાસણી થશે

શિક્ષણમંત્રીઍ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ ૯થી ધોરણ…

આ છે વિશ્વનો સૌથી ઈમાનદાર દેશ, જાણો આ લિસ્ટમાં ભારત ક્યાં છે

વિશ્વના સૌથી પ્રામાણિક દેશોની સૂચિ ઘણા વર્ષોથી ચાલુ છે. પરંતુ ઘણા દેશો અહીંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં સમર્થ નથી. ભ્રષ્ટાચારના મામલામાં…

આ શહેરમાં નજીવી બાબતે એક 13 વર્ષીય તરુણે 12 વર્ષના બાળકને ફટકા મારી હત્યા કરી

સુરતમાં બાળકાે બાળકાેના ઝઘડાએ હત્યાનું રૂપ લઈ લીધું હતું. મારવાથી મરી જાય તેવું પણ સહજભાવે નહીં જાણતા એક 13 વર્ષીય…

રાષ્ટ્રપતિનું અભિભાષણઃ પ્રજાસત્તાક જેવા પવિત્ર દિવસે તિરંગાનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ, 19 પક્ષાે કરશે વિરાેધ

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કાેવિંદએ એ પહેલ પાેતાના અભિભાષણમાં એ કહ્યું કે, ગત દિવસોમાં…

Translate »