સુરતના કતારગામ વિસ્તારની ફેક્ટરી માં ભારે આગ ફાટી નીકળી

સુરત ના ભવાની સર્કલ પાસે ફૂલ માર્કેટ પાસે લબ્ધી મિલ માં ભયાનક આગ લાગી હતી.. હજુ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી પણ ફાયર બ્રિગેડ ની ટિમ આગ ઓલવવા ના કામ માં લાગી છે, આગ એટલી ભયાનક હતી કે 5 કિમી દૂર થી પણ ધુમાડા ના ગોટેગોટા જોઈ શકતા હતા…

Leave a Reply

Translate »