Exclusive જાણો કઈ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર સહિત 3ને લાગ્યો કોરોનાનો ચેપ? newsnetworksFebruary 26, 2021 વડોદરામાં કરજણ તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર કોરોનામાં સપડાયા છે. મહિલા ઉમેદવાર કરમડી ગામના છે. તેમના પતિ અને અન્ય એક…
Business સુરતના વિકાસમાં અહીના ઉદ્યોગપતિઓની મહેનત, પ્રામાણિકતા,બુધ્ધિ કૌશલ્યતા કારણભૂત રહ્યા છેઃ રાજયપાલ newsnetworksFebruary 25, 2021 ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સુરત શહેરના રીંગરોડ ખાતેની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી વિવિધ ટેક્ષટાઈલના વેપારીઓની દુકાનોની શુભેચ્છા મુલાકાત લઈ કાપડનું…
News & Views સોશ્યલ મીડીયા પરથી આપત્તિજનક કન્ટેન્ટ હટાવવું પડશે: સરકારે જારી કરી ગાઈડલાઈન newsnetworksFebruary 25, 2021 કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મસ માટે નવી ગાઇડલાઇન રજૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને…
News & Views (video)અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે: ધારાસભ્યનો ઉદ્ધત જવાબ newsnetworksFebruary 25, 2021 ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુ પ્રજાના સવાલ પર ભડકી ઉઠેલા ભાજપના એક…
Politics અહીં ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર જ ભાજપમાં જોડાઈ ગયા!!, ભાજપે બેને સસ્પેન્ડ કર્યા newsnetworksFebruary 25, 2021 આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના એક ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતા…
Gujarat ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી લેવાશે newsnetworksFebruary 25, 2021 કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી શાળા કોલેજો ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. જોકે, હજી બાળમંદિરથી ધોરણ-5 સુધીના ક્લાસ શરૂ કરાયા…
Business ચેમ્બરમાં ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિશે સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્ન સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું newsnetworksFebruary 24, 2021 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે…
News & Views ભાજપ સત્તા ટકાવી રાખશે પણ બેઠક નહીં વધે, ‘આપ’ વિપક્ષમાં બેસશે અને કોંગ્રેસ થાપ ખાશે newsnetworksFebruary 22, 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણી જગ્યાઓ પર સમીકરણ બદલાતા જોવા મળ્યા છે. છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…
Politics કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો: એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી newsnetworksFebruary 22, 2021 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે રાખવાની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ પૂર્વે હાઈકોર્ટ પછી…
Health રાજ્યના દરેક એન્ટ્રી પોઈન્ટ પર ફરી કોરોના એલર્ટ, રેપિડ ટેસ્ટ શરૂ newsnetworksFebruary 22, 2021 મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે અને નવો સ્ટ્રેઈન પણ જોવા મળી રહ્યો છે એવામાં ગુજરાત સરકારે…
News & Views દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત મળ્યા, આપઘાતની સંભાવના newsnetworksFebruary 22, 2021 દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. હોટલમાંથી ગુજરાતીમાં…
Exclusive દિવ્યાંગો ને વ્હીલ ચેરની વ્યવસ્થા ના મળવાથી જાણો ચુંટણી અધિકારી પર શું આરોપ લગાવ્યા newsnetworksFebruary 22, 2021 સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ…
Politics મતદાર ઓળખપત્ર ન હોય તો પણ આ 14 દસ્તાવેજો માન્ય રહેશે, તમે મતદાન કરી શકશો newsnetworksFebruary 20, 2021 રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2021 માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે.…
All શા માટે ફિલ્મ અભિનેતા વિવેક ઓબરોયનો ફાટ્યો ટ્રાફિક મેમો? newsnetworksFebruary 20, 2021 મુંબઈની ટ્રાફિક પોલીસે બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય સામે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા માટે…
Politics ‘એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને’ : AKનું ગુજરાતીમાં ટ્વીટ newsnetworksFebruary 20, 2021 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, ‘એક મોકો AAP ને, પછી…
Gujarat કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રુપાણી શું મતદાન કરવા જશે? newsnetworksFebruary 20, 2021 રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં દરેક રાજકીય હસ્તીઓ પણ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ…
Surat સુરત: 3185 મતદાન મથકો પર 32,88,352 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે newsnetworksFebruary 20, 2021 સુરત મહાનગરપાલિકાની તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે સુરતના ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકૃત જાણકારી…
Politics સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાને કર્યો ‘આપ’નો પ્રચાર, કોના ઈશારે ? શું કહે છે લાલખાન? newsnetworksFebruary 17, 2021 સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે…
Exclusive ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું newsnetworksFebruary 17, 2021 રશિયામાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા જેસનૂરની પુરુષથી સ્ત્રી બની પોતાના સ્પર્મથી જન્મેલ બાળકની માતા બનવા ઈચ્છા
India કિશોરી પર દુષ્કર્મ કરી સગર્ભા કરનાર આચાર્યને ફાંસીની સજા newsnetworksFebruary 17, 2021 ૧૧ વર્ષની છોકરી પર વારંવાર દુષ્કર્મ માટે મદદ કરનારને પણ આજીવન કેદ, ૧૫ લાખનું વળતર ચુકવવા આદેશ
World ભારતમાં યુકે-દ.આફ્રિકા બાદ હવે બ્રાઝિલના સ્ટ્રેનની ઍન્ટ્રી newsnetworksFebruary 17, 2021 આફ્રિકાથી આવેલા ૪ લોકોમાં કોરોનાનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો અને બ્રાઝીલ સ્ટ્રેનની ઍન્ટ્રી ફેબ્રુઆરીમાં થઈ
News & Views ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગેસની સરકાર સંકટમાં newsnetworksFebruary 17, 2021 પુંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીઍ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
World બ્રિટનના રાજકુમાર હૈરી બીજીવાર પિતા બનશે newsnetworksFebruary 17, 2021 પરિવારમાં આવનાર બાળક બ્રિટેશ શાહી પરિવારનો આઠમો ઉત્તરાધિકારી, હૈરી-મેગને મે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા
India ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા newsnetworksFebruary 17, 2021 ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે
Exclusive લોન્ચ થનારું સેટેલાઈટ ભગવદ ગીતા-મોદીનો ફોટો લઈને જશે newsnetworksFebruary 16, 2021 નેનો સેટેલાઈટનું નામ દેશના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે
News & Views તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્નાા છેઃ સુપ્રીમ newsnetworksFebruary 16, 2021 નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી…
India રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા newsnetworksFebruary 16, 2021 રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના…
Surat સુરતમાં બિલ્ડર-ડાયમંડના વેપારીની ૧૭ વર્ષીય પુત્રીઍ દીક્ષા લીધી newsnetworksFebruary 16, 2021 છેલ્લા પાંચ વર્ષથીઍ ઍના ફોઇ સાધ્વી પાસે જ રહે છે પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી
Gujarat આખરે 19 વર્ષથી ફરાર ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ઝડપાયો newsnetworksFebruary 16, 2021 ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી…
All ફિલ્મ એમએસ ધોનીના એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા newsnetworksFebruary 16, 2021 એમ એસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી અને કેસી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદીપ નાહરે મુંબઈ સ્થિત ઘરે…