• Tue. Jun 28th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: December 2021

  • Home
  • પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 16

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 16

બપોરે એક વાગે જાનકીને એરપોર્ટ ઉપર મૂકીને કેતન ઘરે આવી ગયો. કોણ જાણે કેમ પણ જાનકી વગર ઘર સૂનું સુનું થઈ ગયું હોય એમ લાગ્યું. જામનગર આવ્યો ત્યારે તો એ…

સુરત એસટીના DC સંજય જાેષી સામે ગંભીર આરાેપ સાથે CPને રાવ, મહિલા કર્મીને કહ્યું મને ખુશ કર!!

કદાચ વિવાદાેમાં જ રહેવા ટેવાયેલા સુરત એસટી વિભાગના નિયામક (ડીસી) સંજય જાેષી સામે કેટલાક ગંભીર આરાેપાે સાથેની ફરિયાદ પાેલીસ કમિશનરને કરવામાં આવી છે. સાથે જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઆે સુધી પણ આ…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 15

દ્વારકાધીશનાં દર્શન કરીને લગભગ સાડા દસ વાગે કેતન લોકો જામનગર જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચતા પહોંચતા બપોરનો એક વાગી ગયો. ” મનસુખભાઈ અત્યારે તમે ગાડી લઈ જાઓ અને જમી…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 14

સવારના પહોરમાં કોઇ ખૂબસૂરત યુવતી ને કેતનના કમ્પાઉન્ડમાં જોઈને ત્રીજા મકાનમાં રહેતી નીતા મિસ્ત્રી ખૂબ જ અપસેટ થઈ ગઈ. તે દિવસની જલ્પા ની ઘટના પછી કેતને પોતાના પરિવાર માટે જે…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 13

રીક્ષાવાળાએ કેતનના બંગલા પાસે જઈને રિક્ષા ઊભી રાખી ત્યારે સાંજના સાડા સાત વાગ્યા હતા.  જાનકીએ રીક્ષા ભાડું ચૂકવી દીધું અને મકાનમાં પ્રવેશ કર્યો. મકાન ખુલ્લું હતું અને એક મોટી ઉંમરના…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 12

કેતન મમ્મી પપ્પાનું ઘર છોડીને કાયમ માટે જામનગર જતો રહ્યો પછી ઘર સાવ સૂનું થઈ ગયું. કેતન તો રાત્રે સાડા બાર વાગે ટ્રેનમાં બેસી ગયો પરંતુ એ આખી રાત ઘરના…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 11

કેતન પ્રતાપભાઈ વાઘાણીને મળવા ગયો ત્યારે એને જરા  પણ જાણ ન હતી કે પ્રતાપભાઈએ પોતાની દીકરી વેદિકા માટે  માગું નાખેલું છે.  કારણકે અમેરિકાથી આવ્યા પછી એના ઘરમાં લગ્ન અંગેની કોઈ…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 10

કેતન અબજોપતિ બાપનો દીકરો હતો. ત્રણસો કરોડની પેઢીનો ભાગીદાર હતો.  સુરતમાં ડાયમંડ માર્કેટમાં એ લોકોનું મોટું નામ હતું. જગદીશભાઈના બે દીકરા હતા. મોટા સિદ્ધાર્થના લગ્ન થઈ ગયેલા હતા જ્યારે કેતન…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 9

ગાડીમાં બેઠા પછી કેતને ગાડી સીધી જલ્પાના ઘરે લેવાનું મનસુખને કહ્યું. ”  મનસુખભાઈ એક મોટું કામ આજે પાર પાડ્યું. સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર હું બિલકુલ સહન કરી શકતો નથી.…

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 8

પટેલ કોલોનીમાં કેતન શેઠની વાહવાહ થતી જોઈ મનસુખ માલવિયા પણ પોરસાયો. બે દિવસમાં જ કેતન શેઠને બધા ઓળખતા થઈ ગયા. ખરેખર મરદ માણસ છે !! સાંજે સાત વાગ્યે એ કેતન…

Translate »