રેડિયોઍક્ટિવની ગરમીથી ગ્લેશિયર ફાટ્યું હોવાનો દાવો

ચમોલીના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વિનાશની આફત આવી છે. ઍસડીઆરઍફ, ઍરફોર્સ અને તમામ ઍજન્સીઓ બચાવ કામગીરીમાં દિવસ અને રાત…

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત અને ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે તમામ શહેરીજનોને…

પાંચ મહિનાની બાળકીને 22 કરોડનું ઈન્જેક્શન, લોકોએ 16 કરોડનું ભંડોળ ભેગું કર્યુ, પીએમઓ 6એ કરોડ ટેક્સ માફ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મહિનાની મુંબઈની બાળકી તીરા કામત માટે અત્યંત મોંધી દવા પરનો જીએસટી માફ કરતા તેના માતા-પિતાએ રાહતના…

સુરત મનપાની ચૂંટણી જંગ : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ

ઉધના વોર્ડ નં-૨૪માં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારમાં વિરોધ કરાયો, લીંબાયતમાં પટેલ નગરમાં ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીઍ ­વેશ કરવો નહિ ના બેનરો લાગ્યા

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રીની પુત્રીની બોલિવૂડમાં ઍન્ટ્રી

આરુષિ પોખરિયાલ નિશંક પોતાની આવનારી ફિલ્મમાં તાપસી, ભૂમિ પેડનેકર, ર્કીત કુલ્હારી સાથે સ્ક્રિન શેર કરશે

ચૂંટણી સ્ટાફનો એન્ટિજન ટેસ્ટ કરાશે અને મતદારોને હાથમોજા આપી વોટિંગ કરાવાશે

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિયુકત કરવામાં આવેલા ઓબ્ઝર્વરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરતના આર.ઓ. તથા નોડલ…

વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાની રાહબરી હેઠળ શહેરનું સૌપ્રથમ અંગદાન કરવામાં આવ્યું…

સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ!

અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે જબરો કલાઈમેક્સ જોવા મળ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક…

ખેડૂતોને ‘આંતકવાદી’ સંબોધી ટ્વીટ , કંગના સામે બેલગામમાં પોલીસ ફરિયાદ

કર્ણાટકમાં બોલિવૂડ એક્ટર કંગના રાનાઉત સામે ફરિયાદ નોંધાઈ છે. કંગના પર ‘ખેડૂતોનું અપમાન’ અને તેમને ‘આતંકવાદી’ ગણાવવાનો આરોપ છે. વકીલ,…

પાલિકાની ચૂંટણીઃ વોર્ડ-૨૪માં રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ…

રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું હાર્ટ એટેક આવતાં નિધન, કપૂર પરિવારમાં શોક

અભિનેતા રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે 9 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અહેવાલો અનુસાર, અભિનેતાને કાર્ડિયાક…

22 વર્ષ પછી ચેન્નઇમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો છે

સુરત: આ પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ થયા રદ? કોણે કરી ભૂલ? કોનું ફોર્મ રદ કરવા માંગણી?

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ભરાયેલા ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ…

કેમ ‘આંદોલનજીવી’ થયું ટ્રેન્ડ? ખેડૂતો સહિત કેમ આગેવાનોએ પીએમ સામે નારાજગી વ્યક્ત કરી?

દેશના વડાપ્રધાને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ થયેલા ધન્યવાદ પ્રસ્તાવ પર એક નવા શબ્દનું પ્રાયોજન કર્યું અને તે શબ્દ હતો…

તમારૂં એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે તો જરૂર વાંચો : એટીએમથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયાં

ઍસબીઆઈ તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે

જાણો કેમ અને કેવી રીતે તૂટે છે ગ્લેશિયર?

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠના રેણી ગામમાં ગ્લેશિયર ફાટતાં પૂર આવ્યો છે. ઘૌલગંગા નદીનું જળસ્તર વધી જતાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે…

પુણાગામમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ-લૂંટની ઘટનાથી ચકચાર

ભાગ્યલક્ષ્મી જવેલર્સમાં બન્યો બનાવ, બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઅોઍ કર્યો ગોળીબાર, પ્રતિકાર કરનાર કારીગર આદર્શ પાઠકને જમણા પગમાં ગોળી વાગી

ઇન્ડોનેશિયાના ગામમાં ‘લાલ પૂર’ની તસવીરો વાયરલ, શું છે હકીકત?

ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને…

Translate »