India કઠુઆના હીરાનગરમાં સુરંગ મળી, દસ દિ’માં બીજી સુરંગ newsnetworksJanuary 24, 2021 હીરાનગર બોર્ડર પર હવે પંજાબથી જાડાયેલ પાનસર અને પહાડપુરની વચ્ચે ઝીરો લાઈન, તારબંધી વચ્ચે ટનલ મળી
Business રેલવેમાં ઘરેથી જ બેગેજ લઈ જવાની સુવિધા મળશે newsnetworksJanuary 24, 2021 ટ્રેનમાં મુસાફરી માટે જતા લોકોઍ ઘરેથી ટ્રેનમાં ચઢતા સુધી પોતાનો સામાન લઈને દોડાદોડ કરવું પડતું હોય છે. પરંતુ હવે રેલવે…
Surat સુરતના ત્રણ યુવકો અજમેરમાં હાથફેરો કરી આવ્યા : ધરપકડ newsnetworksJanuary 24, 2021 ત્રણમાંથી ઍક હત્યા સહિતના આરોપમાં પેરોલ લીધા બાદથી ફરાર હતો, હથિયારો સહિતનો સામાન જ
Gujarat મેડિકલ સ્ટુડન્ટ્સને બોલાવવા પોલીસ મોકલવાનું બંધ કરો newsnetworksJanuary 24, 2021 કોરોનાની મહામારી દરમિયાન રોજના કલાકોની કોવિડ ડ્યુટી કરનારા મેડિકલ સ્ટુડન્ટ્સ હવે નીટની પરીક્ષાની તૈયારીઓ કરા મથામણ કરી રહ્ના છે. ઍવામાં…
Sports ચેન્નાઈમાં પ્રથમ બે ટેસ્ટ પ્રેક્ષકો વીના ખાલી સ્ટેડિયમમાં રમાશે newsnetworksJanuary 24, 2021 વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરામાં ૨૦થી ૩૦ ટકા પ્રેક્ષકોને મેદાનમાં પ્રવેશ આપવા જીસીઍની યોજના
All વ્યવસાય વેરો નાબૂદ કરવા તથા પર્યાવરણ અને નવી સોલાર પોલિસી મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ SGCCIની રજૂઆત newsnetworksJanuary 23, 2021 તા. ર૧ જાન્યુઆરી ર૦ર૧ના રોજ રાજકોટ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની એકઝીકયુટીવ કમિટીની મિટીંગ મળી હતી. જેમાં…
News & Views નેતાજીની જયંતિએ દીદીનો ભાજપને ટોણો, આઝાદ હિંદ ફૌજમાં દરેક ધર્મના લોકો હતા, વિચાર તમામને એકજૂથ રાખવાનો હતો newsnetworksJanuary 23, 2021 પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે એક રેલી કાઢી હતી. શ્યામ બજારમાં TMC…
Gujarat ભારત અંખડ રહે અને ભાગલા ન પડે તેવું સુભાષબાબુનું સ્વપ્ન કોંગ્રેસે ભુલાવી દીધુ: મુખ્યમંત્રી newsnetworksJanuary 23, 2021 સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે…
Gujarat લોહી ચડાવ્યા બાદ થેલેસેમિક બાળક HIV પોઝિટિવ newsnetworksJanuary 23, 2021 ૧૪ વર્ષના બાળકને નાનપણથી સિવિલમાં લોહી ચઢાવાતું હતું પણ છેલ્લા રિપોર્ટમાં તે એચઆઈવી પોઝિટીવ આવ્યો
All બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર પિતા કે પુત્રવધૂનો અધિકાર? કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી માટે પેચિદો મામલો newsnetworksJanuary 23, 2021 મૃતક યુવકના પિતાઍ કોર્ટ સમક્ષ યાચિકા કરી કે પોતાનો વંશ આગળ વધારવા પુત્રના સ્પર્મ તેમને સોંપવામાં આવે
Business PTMથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે ફ્રી newsnetworksJanuary 23, 2021 તમે પેટીએમની આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા ઍક સિલિન્ડરના પૈસા બચાવી શકો છો
India સર્વેઍ કહી દેશના મનની વાત : મોદી પહેલી પસંદ newsnetworksJanuary 23, 2021 સર્વેમાં જાણવા મળ્યું કે ટ્ટહૃ ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી સંતુષ્ટ છે
Gujarat પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત પ્રથમ નંબરે વિજેતા newsnetworksJanuary 23, 2021 દિલ્હીની પરેડમાં ગુજરાતનો મોઢેરાના સૂર્યમંદિરનો ટેબ્લો
Sports ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે ૮.૩૦ મિનિટમાં બે કિમી. દોડવું પડશે newsnetworksJanuary 23, 2021 ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવા માટે ઝડપી બોલર્સને બે કિમીની દોડ ૮ મિનિટ ૧૫ સેકન્ડમાં પૂરી કરવી પડશે
News & Views સુરતમાં આ ધારાસભ્યએ ભીડ ભેગી કરી તો સોશ્યલ મીડીયાવાળાઓએ ખરીખોટી સંભળાવી newsnetworksJanuary 22, 2021 સુરતમાં પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ યોજ્યો હતો. જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા…
News & Views 25 વર્ષથી ધમધમતા પોલીસના રેપિડ રિસ્પોન્સ સેલને એક જ ઝાટકે તાળાબંધી: કારણ શું? newsnetworksJanuary 22, 2021 રાજ્ય સરકારે આજે પોલીસ વિભાગમાં મહત્વનો નિર્ણય લઈને તમામ આઈજીની અંડરમાં ચાલતા રેપિડ રિસ્પોન્સ સેલ (આરઆર સેલ)ને તાળા મારી દેવાનો…
Health રાજ્યમાં કોરોના કેસનો આંક 500ની નીચે, એકનું મોત: સુરત શહેરમાં 79 કેસ newsnetworksJanuary 21, 2021 રાજ્યમાં હાલ કોરોનાનાં કેસો 500ની નીચે આવી ગયા છે. તેમ છતા સરકારે કોરોના વેક્સીન વચ્ચે પણ કરફ્યુમાં કોઈ છુટછાટ આપી…
News & Views યાદે: સુભાષ ચંદ્ર બોઝનું બારડોલીના હરિપુરામાં સણગારેલા 51 બળદોના સરઘષ સાથે સ્વાગત કરાયું હતું newsnetworksJanuary 21, 2021 સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં અહીં યોજાશે પરાક્રમ દિન 23મી જાન્યુઆરી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા સુભાષચંદ્ર…
Health કોરોના વેક્સિન લીધા બાદ 600ને સાઈડ ઈફેક્ટ, શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ? newsnetworksJanuary 21, 2021 ભારતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. જોકે, અત્યારસુધી વેક્સિન લીધા બાદ સાઈડ ઈફેક્ટના 600 જેટલા મામલા સામે આવ્યા…
Gujarat ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ જાહેર, કોનો થયો સમાવેશ ને કોણ કપાયું ? newsnetworksJanuary 21, 2021 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરવામાં…
Sports દીકરીના જન્મ બાદ અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા newsnetworksJanuary 21, 2021 અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ…
Exclusive કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ બનાવતી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ લાગી newsnetworksJanuary 21, 2021 પુણેના મંજરીમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન…
Gujarat રાહતના સમાચાર : પાસપોર્ટમાં સુધારા-વધારા કરાવવા માટે હવે અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે newsnetworksJanuary 21, 2021 મુંબઇ. પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઇ મુશ્કેલીઅો હોય તો હવેથી તેઅો રિજનલ પાસપોર્ટ અોફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન અોફિસ સમયે…
Gujarat અશાંતધારો : સરકારને હાઈકોર્ટની નોટિસ, કોઇ જાહેરનામું નહીં કરવા હાઇકોર્ટનો આદેશ newsnetworksJanuary 21, 2021 સમાજને ધર્મ-સમુદાયના આધારે વહેંચવાનો કાયદો સરકાર કઇ રીતે લાવી શકે : હાઇકોર્ટ
Exclusive ના હોય! બકરીના સંપર્કથી ન્યૂમોનિયા થવાથી ૯૫નાં મોત નીપજ્યાં newsnetworksJanuary 21, 2021 ૫૦ હજાર બકરીને મારી નાખવાનો નેધરલેન્ડ સરકારનો આદેશ
India વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાનો પણ કોરોનાની રસી લેશે newsnetworksJanuary 21, 2021 કેટલાક રાજ્યોના CM અને 50 વર્ષથી ઉપરના કેન્દ્રીય મંત્રીઓ પણ રસી લે તેવી શક્યતા
World અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે જો બિડેને બદલી નાંખ્યા ટ્રમ્પના મોટા નિણર્યો newsnetworksJanuary 21, 2021 રાષ્ટ્રપતિએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફરજીયાત બનાવી દીધું છે.
News & Views સૌથી મોટો કેસ: આ સરકારી બાબુ પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી newsnetworksJanuary 20, 2021 ગાંધીનગર, કલોકના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2…
India સરકાર નરમ: કૃષિ બિલ 2 વર્ષમાં સ્થગિત કરવા તૈયારી, ખેડૂતો પાછો ખેંચવા પર અડગ newsnetworksJanuary 20, 2021 સરકાર અને ખેડૂતોની વચ્ચે 11માં રાઉન્ડની બેઠકમાં પણ કોઈ જ પરિણામ સામે આવ્યું નથી. કેન્દ્રએ ખેડૂતોની સામે બે પ્રપોઝલ મુક્યા…
Gujarat newsnetworksJanuary 20, 2021 ચોર્યાસી તાલુકાના નવા સમાવિષ્ટ 295 રેશનકાર્ડધારકોને આરોગ્ય મંત્રીએ આપ્યા હુકમો રાજ્યભરમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ10 લાખ કુટુંબોના 50 લાખ…