All વધુ પડતું પ્રોટીનથી શરીરને ગેરફાયદા પણ થાય છે, આ અધ્યયન તો આવું જ કહે છે newsnetworksDecember 27, 2020 પ્રોટીન આપણા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગને પુન રિકવરી પ્રાપ્ત કરવાનું કામ કરે છે. તે મગજના હાયપોથાલેમસ માટે પણ સારું છે, જે…
Gujarat મુખ્યમંત્રીના દિકરી-જમાઈ વિદેશથી આવતા થયા કોરોના ટેસ્ટ, નેગેટિવ, 11 પોઝિટિવ મળ્યા newsnetworksDecember 27, 2020 ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી…
Business પાટીદાર પ્રયાસ: કોવિડમાં રોજગારી ગુમાવનાર 2000 લોકોને નોકરી અપાવવા મથામણ newsnetworksDecember 27, 2020 સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ…
Business જીએસટી રજીસ્ટ્રેશનની પદ્ધતિ વધુ પેચીદી થઇ ,ભ્રષ્ટાચારનો અવકાશ રહે છે newsnetworksDecember 26, 2020 ચેમ્બરમાં ‘જીએસટી’ના પ્રશ્નો વિશે CAITના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ…
Health ગુજરાતમાં કોરોનાના કેસ 890, મોત 7: કેસ ઘટતા રાહત newsnetworksDecember 26, 2020 ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રોજબરોજ નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે…
Gujarat ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે, હવામાન વિભાગની આગાહી newsnetworksDecember 26, 2020 બેચાર દિવસથી ભલે સુરત સહિત ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને પારો એકથી બે ડિગ્રી ઉપર આવ્યો છે પરંતુ ઉત્તર…
News & Views હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતના ધોલેરામાં આવશે newsnetworksDecember 26, 2020 ગુજરાતના ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ,…
Expose સુરતના કતારગામ વિસ્તારમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા બોટલના વજનમાં થતા કોભાંડનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરાયો પર્દાફાશ newsnetworksDecember 26, 2020 સુરત કતારગામ વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા દ્વારા છેલ્લા 1 મહિના થી ગેસ ના સિલિન્ડર માં થતા ભ્રસ્ટાચાર…
India હાઈકોર્ટે યુપી સરકારે કરેલી ફરિયાદ કાઢી નાખી., કેમ? newsnetworksDecember 25, 2020 યશવંતસિંહ નામના વ્યક્તિએ એક ટવીટમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આદીત્યનાથે રાજ્યમાં જંગલરાજ લાવી દીધું છે જયા કાનૂન વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ જ…
All કોણ પૂરી દુનિયા પર કબજો કરી લેશે? કોણે કરી આવી સચોટ આગાહી? newsnetworksDecember 25, 2020 એક ભવિષ્યવાણી તરફ ફરી દુનિયાના લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ બાબાની આગાહી ઘણે અંશે સાચી પડે છે જ્યારે બે-ચાર ખોટી…
Health ઘરથી દૂર ફસાયેલા લોકો પોતિકી આબોહવાનો આનંદ માણી શકે તે માટે બનાવાય પ્રોડ્કટ! newsnetworksDecember 25, 2020 કોરોના વાયરસ પર હજી અંકુશ પામી શકાયો નથી અને નવો સ્ટ્રેન પણ સામે આવ્યો છે ત્યારે બ્રિટનમાં એક કંપનીએ ઘરથી…
World આ બે શહેરમાં ભોજનનો એટલો બગાડ થાય છે કે જેનાથી વર્ષે પાંચ કરોડ ભૂખ્યા જમી શકે! newsnetworksDecember 25, 2020 ચીન ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગૂ કરી છે. જે હેઠળ ભોજન બર્બાદ કરવા પર લોકો અને…
News & Views હવાના પ્રદૂષણથી દેશની જીડીપીને પણ નુકશાન થઈ રહ્યું છે! શું થયો અભ્યાસ? newsnetworksDecember 25, 2020 એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણથી થતા અકાળ મૃત્યુ અને રોગોને લીધે વર્ષ 2019 માં ભારતમાં રૂ.…
News & Views સુરતમાં શિયાળ દેખાયું: કંઈ નવી વાત નથી, આ પહેલા પણ રેસ્ક્યુ કરાયા છે newsnetworksDecember 25, 2020 રાજા શેખ, સુરત (98980 34910) સુરતના ચોકબજાર ખાતે આવેલા આર્ય સમાજની વાડી પાસે બુધવારની મોડી રાત્રે એક શિયાળ લટાર મારતું…
News & Views આ કારણોસર ઉમરગામની બાકી બચેલી વિવિંગ ઈન્ડસ્ટ્રીઝને પણ તાળા લાગી જવાની ભીતી! newsnetworksDecember 24, 2020 આજ રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધિ મંડળે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વિવર્સ…
Sports ગુજરાતીઓ પણ કરશે ચીયર્સ: IPL-22 માં ગુજરાતની પણ હશે ટીમ, આ ગ્રુપની તૈયારી newsnetworksDecember 24, 2020 આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મળેલી 89મી વાર્ષિક સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. જે મુજબ વર્ષ 2022થી…
Surat સરાહનીય: રક્તની અછત દૂર કરવા ડાયમંડ કંપનીના 283 રત્નકલાકારોએ રક્તદાન કર્યું newsnetworksDecember 24, 2020 કોરોના કટોકટી વચ્ચે રક્તની જરૂરિયાત પૂરી કરવાં સુરત શહેરના નાગરિકોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક રક્તદાન કરી દિલેરીના દર્શન…
All કોવિડ-19નો નવો સ્ટ્રેન કેવો છે? કેમ દુનિયાને ડરાવી રહ્યો છે? ભારતમાં શું? newsnetworksDecember 24, 2020 બ્રિટનમાં સામે આવેલા કોરોના વાઇરસનો નવો સ્ટ્રેનને કારણે ફરી દુનિયા પર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. બ્રિટનમાં આ સ્ટ્રેનને કારણે…
News & Views શું ખરેખર મહિધરપુરા પાેલીસે ઘડિયાળના વેપારી પાસેથી 8.50 લાખનો તોડ કર્યાે? newsnetworksDecember 23, 2020 સુરતમાં મહિધરપુરા પોલીસે એક ઘડિયાળના વેપારી પાસેથી રૂ.8.50 લાખનાે તાેડ કર્યાે હાેવાના આરાેપથી પાેલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. પાેલીસે…
Gujarat જીઇબી દ્વારા 15 વર્ષ પહેલા બનેલી બાઉન્ડ્રી ડી માર્કીંગની કાયદાકીય જોગવાઇમાં ફેરફાર કરાે newsnetworksDecember 23, 2020 સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજ રોજ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલને જીઇબી દ્વારા ૧પ વર્ષ…
Business સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવું એ ડિજીટલ માર્કેટીંગ નથી: ફોરમ મારફતિયા newsnetworksDecember 23, 2020 સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. રર ડિસેમ્બર, ર૦ર૦ના રોજ ‘૭ ટુલ્સ ટુ ગ્રો…
Business newsnetworksDecember 23, 2020 ચેમ્બરના પ્રતિનિધી મંડળે સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ તથા બાંગ્લાદેશના ડે. હાઇ કમિશનર સાથે મિટીંગ કરી બે દેશો વચ્ચે…
Surat .. તાે સુરત મનપાના કર્મચારીઆે યુનિફાેર્મ વિના ફરજ પર આવશે newsnetworksDecember 23, 2020 સુરત મહાનગર પાલિકાના 22000 જેટલા કર્મચારીઆે 2021ના નવા વર્ષના વધામણાં યુનિફાેર્મ ન પહેરીને કરશે. એવું નથી કે તેઆે ઉજવણીના ભાગરૂપે…
Politics તાડી પીવો કોરોના નહીં થાયઃઉત્તર પ્રદેશનાં BSP અધ્યક્ષ ભીમ રાજભરનું વિચિત્ર નિવેદન newsnetworksDecember 22, 2020 બહુજન સમાજ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે બલિયામાં યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કોરોના વાયરસથી બચવા માટે સાવ ફાલતુ…
All નાઈટ કર્ફ્યૂમાં મુંબઈની ક્લબમાં પાર્ટી : ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા સહિત 34ની ધરપકડ newsnetworksDecember 22, 2020 મુંબઇમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટી કરવા પર પોલીસે કાર્યવાહી કરી જેમાં 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘરપકડ કરવામાં…
World કોરોના વાયરસનો નવો પ્રકાર હાલ નિયંત્રણમાં છે: WHO newsnetworksDecember 22, 2020 બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઘણા બધા દેશોની ચિંતામાં વધારો થયો છે. નવા સ્ટ્રેનના મળવાના કારણે…
India કાેરાેનાને કારણે હાલ પુરતી બાેર્ડના પરીક્ષાર્થીઆેને મળશે રાહતઃ કેન્દ્રીય મંત્રી newsnetworksDecember 22, 2020 બૉર્ડના વિદ્યાર્થીઆે માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બૉર્ડની પરીક્ષાઓ ન લેવાય તેવું કેન્દ્રીય શિક્ષણ…
News & Views યુકેથી અમદાવાદ આવેલા પાંચને કાેરાેના, દિલ્હી એક વીકમાં આટલા હજાર ઉતર્યા તાે એલર્ટ newsnetworksDecember 22, 2020 લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 233 જેટલા પેસેન્જર…
Surat સુરતના સાંસદની ભલામણ ને પીએમ ફંડમાંથી ચાર દર્દીઆેને મળી 8.25 લાખની સહાય newsnetworksDecember 22, 2020 ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સદાય તત્પર રહેતા ૨૪-સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી…
Surat સુરતમાં 12 કરોડમાં ઉઠી ગયેલી હીરા કંપની પાસે 96 રત્નકલાકારોને પોલીસે પગાર અપાવ્યો newsnetworksDecember 21, 2020 સુરત હીરા ઉદ્યોગમાં વરાછા માતાવાડી ખાતે આવેલ શ્રી શક્તિ જેમ્સ ના સંચાલકો વિપુલ કાકડિયા અને અલ્પેશ કળશિયા આર્થિક સંકટ મા…