IndiaSports બ્રિસ્બેનમાં ભારતની ઐતિહાસિક જીત, ચોથી ટેસ્ટમાં ભારતનો 3 વિકેટે ભવ્ય વિજય, ઓસ્ટ્રેલિયા 32 વર્ષે ગાબામાં ટેસ્ટ હાર્યું newsnetworksJanuary 19, 2021 ભારત પાંચમી વખત પહેલી ટેસ્ટ હાર્યા પછી સીરિઝ જીત્યું:
IndiaNews & Views ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી: માર્ચની પરવાનગી આપવી કોર્ટનું નહીં પોલીસનું કામ : સુપ્રીમ કોર્ટ newsnetworksJanuary 18, 2021 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે,…
ExposeIndia રેલ્વેના અધિકારીએ અધધ…એક કરોડ રૂપિયાની લાંચ માંગી, ધરપકડ newsnetworksJanuary 18, 2021 કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રેલવેના એક ઉચ્ચ અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણની રૂપિયા એક કરોડની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ…
IndiaNews & Views મધ્યપ્રદેશમાં 13 વર્ષી સગીરા પર 24 કલાકમાં 9 નરાધમોનો 3 વાર ગેંગરેપ, સાતની ધરપકડ કરાઈ newsnetworksJanuary 18, 2021 મધ્યપ્રદેશના ઉમેરિયા જિલ્લામાં 11-12 જાન્યુઆરીના રોજ 24 કલાક કરતા અોછા સમયમાં ૧૩ વર્ષની સગીરા પર પર નવ પુરુષો દ્વારા કથિરીતે…
India પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનો નિર્ણય પાછો નહીં ખેંચીએ : ખેડૂતોનું એલાન newsnetworksJanuary 18, 2021 કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનું એલાન કર્યું હતું. ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ…
India ખેડૂતો ફરી બેઠકની તૈયારીમાં, NIAના ઍક્શન કમિટી વિરુદ્ધ રણનીતિ બનાવાશે newsnetworksJanuary 17, 2021 કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે ૫૩મો દિવસ છે. સિંઘુ બોર્ડર પર થોડીવારમાં ખેડૂત સંગઠનોની…
HealthIndia લ્યો બોલો! કોરોનાની રસી લીધા બાદ 52 લોકોને સાઈડ ઈફેક્ટ newsnetworksJanuary 17, 2021 દેશમાં કોરોના મહામારી સામે કોરોના રસીકરણ અભિયાનની શરુઆત આજથી થઇ ચૂકી છે. રસીકરણના પહેલા તબક્કા હેઠળ દેશભરમાં ૩૦ કરોડ લોકોને…
BusinessIndia ગુજરાતને મળી ભેટ, સ્ટેચ્યૂ અોફ યુનિટીને દેશ સાથે જોડતી ૮ ટ્રેનને પીઍમ મોદીએ રવાના કરી newsnetworksJanuary 17, 2021 કેવડિયાને દેશના વિવિધ દેશોથી જાડતી ૮ ટ્રેનોને પીઍમ મોદીઍ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ ટ્રેનો…
India કાેરાેનાકાળ દરમિયાન રદ કરાયેલી ટ્રેનાેની ટિકિટનું રિફંડ નથી મેળવી શકનારાઆેને મળશે આ રાહત newsnetworksJanuary 10, 2021 લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ટ્રેનાેની ટિકિટોનું રિફંડ જાે તમે ન મેળવી શક્યા હાેય તાે હવે ચિંતા ન કરતા ભારતીય…
India ટ્રેન નીચે શરીરના બે ટુકડા થયા છતા યુવક બાેલતાે રહ્યાે કે…. newsnetworksJanuary 6, 2021 ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક યુવકે ટ્રેન નીચે જીવન ટૂંકાવવા પડતું મુક્યું હતુ પરંતુ આ શરીરના બે ટુકડા થઈ ગયા હતા…
India ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો કેમ થયો? આ છે કારણ newsnetworksJanuary 5, 2021 ભારતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા ઘટી તે વાસ્તવિકતા છે. કદાચ આના માટેનું શ્રેય લોકલ હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામુહિક રોગ…
India દર સપ્તાહે નક્કી થશે LPG સિલિન્ડરના ભાવ ? સરકારે શું કહ્યું….. newsnetworksJanuary 2, 2021 નવી દિલ્હીઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ રસોઇ…
India હાઈકોર્ટે યુપી સરકારે કરેલી ફરિયાદ કાઢી નાખી., કેમ? newsnetworksDecember 25, 2020 યશવંતસિંહ નામના વ્યક્તિએ એક ટવીટમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આદીત્યનાથે રાજ્યમાં જંગલરાજ લાવી દીધું છે જયા કાનૂન વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ જ…
India કાેરાેનાને કારણે હાલ પુરતી બાેર્ડના પરીક્ષાર્થીઆેને મળશે રાહતઃ કેન્દ્રીય મંત્રી newsnetworksDecember 22, 2020 બૉર્ડના વિદ્યાર્થીઆે માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બૉર્ડની પરીક્ષાઓ ન લેવાય તેવું કેન્દ્રીય શિક્ષણ…
India 21 ડિસેમ્બરથી અમદાવાદ – દાદર ગુજરાત મેઇલ સ્પેશિયલ ચાલશે newsnetworksDecember 18, 2020 પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ – દાદર – અમદાવાદ ગુજરાત મેઇલ…
India ટાેલ ચુકવવામાંથી મળશે મુક્તિ, આગામી બે વર્ષમાં થઈ શકે છે આ અપડેટ newsnetworksDecember 17, 2020 ASSOCHAM ફાન્ડેશન વીક કાર્યક્રમમાં વાતચીત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલદી GPS સિસ્ટમને ફાઇનલાઇઝ્ડ કરી લેશું,…
India હવે ઘુસણખોરી, દાણચોરી, શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર newsnetworksDecember 16, 2020 હજીરા ખાતે L&T દ્વારા તૈયાર થયેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ, પોલીસ કમિશનર અજય તોમારના હસ્તે છેલ્લી અને…
India ગુજરાતમાં વડાપ્રધાન મોદી શીખ ખેડૂત આગેવાનોને મળ્યા, વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરે છે newsnetworksDecember 15, 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવ્યા હતા અને અહીં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરતી વેળા દિલ્હી…
India ભાજપ છે અસલી ટૂકડે-ટૂકડે ગેંગ: ખેડૂતોની તરફેણ કરનાર બાદલ ભડક્યા newsnetworksDecember 15, 2020 ખેડૂત આંદોલનને પગલે એનડીએથી હાલમાં જ છેડો ફાડનાર શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર…
GujaratIndiaSurat આ કોરોના રાક્ષસ ક્યાં ક્યાં ફર્યો, કોને આપી ચેતવણી? newsnetworksNovember 28, 2020 . ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન…
India કોંગ્રેસ ના ચાણક્ય અહેમદ પટેલની ચિર વિદાય, કોરોના ભરખી ગયો newsnetworksNovember 25, 2020 કોંગ્રેસના કદાવર નેતા અને કોંગ્રેસ ના ચાણક્ય કહેવાતા રાજ્યસભા ના સાંસદ અહમદ પટેલ (Ahmad Patel) નું આજે વહેલી સવારે 3…
India કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી મળશે newsnetworksNovember 23, 2020 મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા…
India ભારતનાં આ મંદિરમાં પ્રસાદીનાં રૂપમાં સોનાનાં સિક્કા અને પૈસા આપવામાં આવે છે, સદીઓથી ચાલી રહી છે આ પરંપરા newsnetworksNovember 23, 2020 આજે અમે તમને ભારતમાં એક એવા મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભક્તોને પ્રસાદનાં સ્વરૂપમાં મીઠાઈ નહીં પરંતુ ઘરેણા…
India હવે CBIએ તપાસ કરવી હશે તો લેવી પડશે રાજ્યની મંજૂરી, સુપ્રીમ કોર્ટનો ચુકાદો newsnetworksNovember 19, 2020 સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સીબીઆઈને હવે તપાસ માટે જે તે રાજ્યની મંજુરી લેવી ફરજીયાત બનાવી દીધી…
India ફ્લાઇંગ રાણી વિશેષ ટ્રેન હવે 31 ડિસેમ્બર 2020 સુધી રોજ દોડાવાશે newsnetworksNovember 18, 2020 મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે ફ્લાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન વધારવાનો નિર્ણય…
India વીઆઈપીઓને ટાર્ગેટનો મનસૂબો રાખનારા જૈશના બે આતંકી પકડાયા newsnetworksNovember 17, 2020 દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે આતંકીની ધરપકડ કરી છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ મુજબ, આ…
India જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો, મોદીએ કર્યું ઈ-લોકાર્પણ newsnetworksNovember 13, 2020 આજથી જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે…
India હવે ઓનલઇન ન્યૂઝ પોર્ટલ અને O.T.T પ્લેટફોર્મ પર આવશે સરકારનો અંકુશ newsnetworksNovember 12, 2020 દેશમાં ઓનલાઇન કન્ટેન્ટ પર લાંબાગાળાની અસર કરતા એક નિર્ણયમાં કેન્દ્ર સરકારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ સહિતના તમામ ઓવર…
India મોદી સરકારની ઉદ્યોગજગતને 2 લાખ કરોડની દિવાળી ગિફ્ટ, કોને કોને મળશે મદદ? newsnetworksNovember 11, 2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠક બાદ ઉદ્યોગકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી…
India મથુરાના પ્રસિદ્ધ મંદિરમાં આ યુવકોએ પઢી નમાઝ અને… newsnetworksNovember 2, 2020 મથુરાના નંદગાંવના પ્રસિદ્ધ મંદિરમાં બે યુવકોએ નમાઝ અદા કરવાના ફોટા અને વીડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયા પછી મંદિર પ્રશાસને ચાર…