ભલે પધાર્યા: 93,500 ડોઝ વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો, પૂજા કરી વધાવ્યા

સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે…

ત્રણ એફિલટાવરના વજન જેટલો કોવિડ બાયોમેડિકલ વેસ્ટ આપણા દેશમાં નીકળ્યો..!!

ભારતમાં પાછલા 7 મહિનામાં 33 હજાર ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયોબહાર નીકળ્યો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં…

અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન

COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ…

ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા

રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે…

મુખ્યમંત્રીના દિકરી-જમાઈ વિદેશથી આવતા થયા કોરોના ટેસ્ટ, નેગેટિવ, 11 પોઝિટિવ મળ્યા

ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી…

કોવિડ-19નો નવો સ્ટ્રેન કેવો છે? કેમ દુનિયાને ડરાવી રહ્યો છે? ભારતમાં શું?

બ્રિટનમાં સામે આવેલા કોરોના વાઇરસનો નવો સ્ટ્રેનને કારણે ફરી દુનિયા પર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. બ્રિટનમાં આ સ્ટ્રેનને કારણે…

યુકેથી અમદાવાદ આવેલા પાંચને કાેરાેના, દિલ્હી એક વીકમાં આટલા હજાર ઉતર્યા તાે એલર્ટ

લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 233 જેટલા પેસેન્જર…

રેમડેસિવિર, ટોસિલિઝુમાબ, પ્લાઝમા, સ્ટીરોઈડ જેવી મલ્ટીપલ સારવાર લઈ કોરોનાને હરાવ્યો

મુગલીસરાના મોરીશ એન્જિનીયરને 90 ટકા કોરોના ઈન્ફેક્શનથી ઉગારીને નવી સિવિલના તબીબોએ બક્ષ્યું નવજીવન સુરતના મુગલીસરા મિશન કમ્પાઉન્ડમાં રહેતા ૪૭ વર્ષીય…

કોરોનાને ફેલાતો રોકશે જામીયાની આ સોલાર પાવર ડિસઈન્ફ્કેશન સિસ્ટમ..

જામિયા મિલિયા ઈસ્લામિયાના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધનકારોએ દૂરદૂરના વિસ્તારોમાં કોવિડ-19ને અટકાવવા માટે સોલાર પાવર્ડ સેલ્ફ જેનરેટિંગ ડિસઈન્પેક્શન સિસ્ટમ વિકસાવી છે.…

આ કોરોના રાક્ષસ ક્યાં ક્યાં ફર્યો, કોને આપી ચેતવણી?

. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન…

કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો…

કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી મળશે

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા…

અનુકરણીય પહેલ:ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું

કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી, કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા…

મનપા કમિશનરે કહ્યું કે આટલી કાળજી લેશાે તાે કાેરાેના વાયરસ તમારાથી દૂર રહેશે

કોરોના સામે રક્ષણ મેળવવા સુરતવાસીઓને મ્યુ. કમિશનરનો પંચામૃત સંદેશ આપ્યાે  સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે…

આ લોકો કેમ નથી માનતા સરકારની વાત : માંડવીમાં જીતેલા ધારાસભ્યે યોજી રેલી!!

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેને ફરી અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ બાદ,…

સુરતમાં કેસ હાલ કાબુમાં જોકે સરકારી હોસ્પિટલમાં આટલા બેડ ખાલી છે

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર એકશનમાં આવ્યું છે  સુરત ની સિવિલ અને સ્મીમેર નું તંત્ર પણ હરકતમાં આવી…

પાનમસાલાની દુકાનોના માલિકોને પોલીસ કમિશનરે શું સલાહ આપી

  [contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરતનીપ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને…

તમામ બોન્ડેડ MBBSને ફરજ પર હાજર થવા ફરમાન, અહીં એસટી બસ પણ બંધ

ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના કેસો વધી રહ્યાં છે તેવામાં હરકતમાં આવેલી રાજ્ય સરકારે તમામ એમબીબીએસ ડોક્ટરોને ફરજ પર હાજર…

શું સુરતમાં પણ લાગશે કરફ્યુ? મનપા કમિશનરે શાનો આપ્યો નિર્દેશ?

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયા પછી વહીવટી તંત્રે કર્ફ્યૂની જાહેરાત કરી છે. જ્યારે અમદાવાદની જેમ સુરતમાં પણ સ્થિતિ વિસ્ફોટક ન…

શાળા શરૂ કરવા બાબતે સુરત મનપા કમિશનરે બેઠક કર્યા બાદ શું કહ્યું…?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. શાળા-કોલેજો ખોલવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ…

સ્કૂલ ખોલવા સરકાર મક્કમ તો વાલી મંડળે કહ્યું વિદ્યાર્થીને ચેપ લાગે તો બિલ સ્કૂલ ભરે

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કેટલીક સ્કૂલોએ…

આપણા દેશને કઈ કઈ વેક્સિન મળવાનો આશાવાદ છે? કેટલા ડોઝ રિઝર્વ?

16 નવેમ્બરના રોજ, અમેરિકન બાયોટેકનોલોજી કંપની મોડર્નાએ જાહેરાત કરી કે તેની સીઓવીડ -19 રસી રોગ અટકાવવા માટે 94.5 ટકા અસરકારક…

દિલ્હીમાં કોરોનો વિસ્ફોટ: સરકારે આ રાહતો પાછી ખેંચી લીધી, તમે પણ સાચવજો

દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે દિલ્હી સરકારે લગ્નસરામાં મળેલી છૂટ પાછી…

તહેવારોમાં લાપરવાહી: અહેમદાબાદમાં કોરોના કેસ વધ્યા, સુરતની શું સ્થિતિ?

દિવાળીના તહેવારોમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા અને સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવાતા અહમદાબાદમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.…

ગુજરાત માં સ્કૂલ ખોલવાના ધમધમાટ વચ્ચે મળી આ ચેતવણી

ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે ત્યાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખે એવો મત…

ગુજરાતમાં આજે 971 કોરોના કેસ, પાંચના મોત, સુરતમાં એક પણ મોત નહીં

દિવાળીના તહેવારોમાં બજારોમાં જામતી ભીડ અને લોકોના બિનજવાબદારી ભર્યા વલણને પગલે ગુજરાતમાં ફરી છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા…

સુરતે આટલા બધા પગલા લઈ કોરોના સામેની લડાઈ લડી, કેસ કંટ્રોલમાં પણ જંગ જારી

સુરત શહેરમાં કોરોનાનો પહેલો કેસ માર્ચ મહિનામાં નોંધાયો, ત્યારથી શહેરનાં વહીવટીતંત્રે કોવિડ-૧૯ સામે તમામ જરૂરી પગલાં લીધાં. મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી વિજયભાઇ…

Translate »