સ્પેશ્યલ વ્હીકલ પરપઝ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી…

ફટકો મારીને ‘નો- ડ્રગ્સ’ અને ‘અંગદાન’ જાગૃત્તિને પ્રોસ્તાહન

સુરતઃ સફેદ વસ્ત્રોમાં દેવદૂત સમાન નર્સીસ બહેનોએ કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્યરક્ષા કરી છે, ત્યારે તેમનો જુસ્સો બુલંદ બનાવવા…

વિશ્વ અકસ્માત સંભારણા દિન: સુરતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અપાઈ

ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત અને ધ સુરત ડિસ્ટ્રીક્ટ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓવનર્સ એસોસિયેશને વિશ્વ અકસ્માત સંભારણા…

સુરતથી ફેફસાનું દાન, સુદાન દેશનો યુવક તેનાથી લેશે શ્વાસ

લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા ઉ.વ. ૨૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર…

પ્રાથાએ પડકારનો શાનદાર સામનો કર્યો, ફિલઝાહે વિમેન્સ ટાઇટલ જીત્યું

સુરત, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં પ્રાથા પવારે અપેક્ષા મુજબ જ ટાઇટલની હેટ્રિક સર્જી…

ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ…

ઐતિહાસિક સ્થળાે-2ઃ સુરતનાે કિલ્લાે બીજી વાર નવનિર્મિત થઈ રહ્યાે છે, ખુદાવંત ખાને હુમલાઆેથી બચવા બનાવ્યાે હતાે

Newsnetworksteam: સુરત શહેરનાે પ્રસિદ્ધ કિલ્લાે ચાેકબજાર સ્થિત તાપી નદીના તટ પર આવેલાે છે આ મજબૂત કિલ્લાે ૧૬મી સદીમાં બનાવાયાે હતાે..…

DGVCLનું ગ્રાહકો પત્યે દુલર્ક્ષ, ખેડૂતો પણ પરેશાન

રાજ્ય સરકારની કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય સરકારે જાહેર કરી રાજ્યના 17.25 લાખ ખેડૂતોને ખુશ કરવાનો…

સુરતના રાણા પરિવારે બ્રેઈનડેડ સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરાયું સુરત:સોમવાર: ‘અંગદાન.. મહાદાન’ના સૂત્રને સાર્થક કરતાં સુરતના રાણા પરિવારે…

પોલીસ બેન્ડ સાથે 100 કરોડ વેક્સિન ડોઝની સુરતમાં ઉજવણી

સુરત:: વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં ભારતે કોરોનાની રસીના ૧૦૦ કરોડ ડોઝનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની…

વલસાડની બ્રેઈન ડેડ શિક્ષિકાનું લિંવર ડાયમંડ કિંગ ગોવિંદ ઢોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ

સુરતમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પીટલમાં શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને સમાજ સેવક…

સુરત જિલ્લામાં કેટલીક જગ્યાએ ખેડૂતોના બંધની અસર જોવા મળી, અટકાયત

કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ,વિજળી બિલ 2020,નવા મજૂર કાયદાઓ, તથા નવી શિક્ષણ નીતિ ની વિરુદ્ધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વાર આપવા આવેલ…

રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે

ગુજરાત સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની…

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ ખેડૂતો માટે લાભ લઈને આવી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો…

વાગડ વિશા ઓસવાળ સમાજ અને લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ યુવાઓના અંગદાન કરાયા

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વલસાડ અમરધામ…

હવે સુરતને મેન્યુફેકચરીંગ કવોલિટીમાં આખા દેશને દિશા બતાવવાની જરૂર છે : પીયુષ ગોયલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે સરસાણા…

રાંદેરની ઐતિહાસિક ઈદગાહની જમીન મુદ્દે હાઈકોર્ટનો સ્ટે, 2200 સોસાયટી જોડાઈ હતી

રાંદેરની ઐતિહાસિક ઈદગાહની જમીન મુદ્દે હાઈકોર્ટનો સ્ટે66 કેવીના સબ સ્ટેશન માટેની તૈયારી કરી રહેલી જેટકો કંપનીને તીવ્ર ઝાટકો સુરત :રાંદેર…

ઐતિહાસિક: આખી ટીમ બદલાઈ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ…

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના શપથથી માંડીને કેટલીક તસ્વીરો જુઓ…

ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ…

આ શિક્ષણ સમિતિ બની વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ રાહી’

રાજા શેખ (98980 34910) ‘શિક્ષણ રાહી’ સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિતેલા પાંચ વર્ષમાં બાળકોની શિક્ષણ રાહી…

સુરતના ગ્રીનમેનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે સન્માન

સુરત: ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આયોજિત 72માં વન મહોત્સવમાં સુરતના પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈનું પર્યાવરણ…

RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય વધુ એક કલાક વધાર્યો, પાસ થવાનો રેસિયો પણ વધ્યો!!

સુરત સહિતની રાજ્યની આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો સમય વધુ એક કલાક વધાર્યો છે. જેના કારણે અરજદારોને રાહત થઈ છે. સુરત…

દશામાંની રઝળતી સંખ્યાબંધ પ્રતિમાઓનું સુરતના આ યુવકોએ કર્યું વિસર્જન

સુરતમાં દશામાંની સ્થાપ્ના આમ તો રંગેચંગે થાય છે. આ વખતે પણ કોવિડ ગાઈડલાઈન મુજબ તેની સ્થાપ્ના ઘરેઘરે કરવામાં આવી હતી.…

નવી સિવિલ હોસ્પિટલને દાંતના અદ્યતન ઓ.પી.જી. એકસ-રે મશીન અર્પણ કરતા ધારાસભ્ય હર્ષ સંધવી

રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગને આપવામાં આવેલું રૂા.૧૮ લાખના ખર્ચે અદ્યતન ઓ.પી.જી.ડિઝીટલ એકસરે મશીનનું ધારાસભ્ય હર્ષ સંધવીએ…

સુરતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ભાજપ પ્રમુખ અને કુલપતિને મળ્યા, પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી

અમેરિકન સૈનિકોના 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાંથી ખસ્યા બાદના 3 મહિનાની અંદર જ તાલિબાનોએ ફરી આખા દેશ પર કબજો જમાવી દીધો…

પુત્રના લગ્ન પ્રસંગે સુરતના ઉદ્યોગપતિએ દિવ્યાંગો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ફાઈવસ્ટાર હોટલમાં બોલાવી પ્રેમથી જમાડ્યા

રાજા શેખ,સુરત ‘‘ જે માણસાઈથી મઢેલી હોય છે, તે ઝૂંપડી પણ હવેલી હોય છે’’ ઘણી એવી શખ્સિયત હોય છે તે…

ગ્રીનમેન વિરલ દેસાઈ અયોધ્યા મંદિરના માનમાં સુરતમાં ભવ્ય રામવન તૈયાર કરશે

સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય…

એસટી કર્મચારીની પોસ્ટથી વિવાદ, ઈન્ટુકે માત્ર ઠપકો આપ્યો, ડીસી ચૂપ!

રાજા શેખ, સુરત સુરત એસટી વિભાગના સિનિયર એકાઉન્ટન્ટ અને એસટી કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી સંજય ચીમન પટેલ દ્વારા એક ગ્રુપમાં…

સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે

ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા…

Translate »