સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે

ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા…

સુરત યતીમખાના અને પીમેટ સાથે મળીને યુપીએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરશે

કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન યુપીએસસીમાં ઉત્સુક અને હોનહાર વિદ્યાર્થીઓ માટે બનાવશે હાઈટેક લાઈબ્રેરી રાજા શેખ 98980 34910 પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન…

ગુજરાતના આ ત્રણ જિલ્લા સંપૂર્ણ કોરોના મુક્ત થયા પણ બચવું એ જ ઉપાય એ યાદ રાખજો

આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની…

એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટીકલ,ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકાણની નવી તકો શોધવા દ. ગુ.ના ઉદ્યોગકારોનું ડેલીગેશન ત્રિપુરા ગયુ

સુરત. ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટીલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ…

ત્રીજી લહેર માટે અગમચેતી: ઓલપાડમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવાયો, શેલએ કરી મદદ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે આગોતરા આયોજનના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ.ના…

હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક 3060 વચ્ચે થયા MOU

‘મિશન પૃથ્વી’ અંતર્ગત રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન આગામી એક વર્ષ દરમિયાન મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ કરશેરોટરી ક્લબ અને…

(વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ?

મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15…

તક: હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરો અને એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લો

સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ…

સુરતના બાબેન ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100% રસીકરણ

…. 21મી જૂન-વિશ્વ યોગ દિવસે દેશ અને રાજ્યવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ થયો છે, જેના ભાગરૂપે બારડોલી તાલુકાના બાબેન પ્રાથમિક સ્કુલ…

‘આપ’ મેદાને : (1) ભાજપની 3 કરોડની ઓફરનો આરોપ (2) સ્કૂલ મામલે ભાજપી નેતાના ઓડિયો વાઈરલ (3) વિરોધ

સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો લગાતાર ભાજપની પઘડી ઉછાળી રહ્યાં છે. વિવિધ મુદ્દે મોરચો ખોલી રહ્યાં છે. આજે…

સંઘર્ષ તમને સફળતા સુધી પહોંચાડે છે, મોદી પર કેરલના લેખક અઝીઝ અબ્દુલ્લાએ લખ્યું પુસ્તક

રાજા શેખ (98980 34910) પ્રખ્યાત પ્રેરણાત્મક નવલકથાકાર પાઉલો કોએલ્હોની એક વાક્ય છે ‘જ્યારે તમે સાચા દિલથી કંઈક પામવા ઈચ્છો ત્યારે,…

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!

રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.…

સુરત મનપાએ 102 દિવ્યાંગોને ફ્રી કોરોના રક્ષક રસી આપી

સુરત:સોમવાર: સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ…

દેશકા પાવર: સેલફોર્સ બેટરીઝએ ટુ-વ્હીલર્સ માટે ‘દમ’ સિરીઝ લોંચ કરી

સુરત: સુરત સ્થિત અને ગુજરાતના અગ્રણી પાવર સોલ્યુશન સ્પેશિયાલિસ્ટ પૈકીના એક “CELLFORCE BATTERIES. એ ટુ-વ્હીલર્સ માટે પોતાની “દમ” સિરીઝ તા.…

સુરતને બનાવો લીલુછમ: મહાપાલિકા આપશે તમને વિનામૂલ્યે રોપા

હાલમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરી. તે દિવસે કેટલાક સામાજિક સંસ્થાઓ તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ…

ગુજરાતમાં વધુ મળી છૂટછાટ, રાત્રિ કરફ્યુ યથાવત, ધાર્મિક સ્થળો-જીમ-બાગબગીચા ખુલશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવાયા હતા. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી…

સુરત આપના યુવા મહિલા નગરસેવકનું ટવીટર એકાઉન્ટ ડીલીટ, શું તેની પાછળ ભાજપનો હાથ?

આમ આદમી પાર્ટીમાં સૌથી નાની વય 22 વર્ષમાં સુરતના વોર્ડ નંબર 16માં ઉમેદવારી નોંધવી વિજયને વરેલા પાયલ કિશોરભાઈ સાકરિયા (પટેલ)નું…

‘પ્રોજેક્ટ રિસાયકલ’ હેઠળ 21 વિદ્યાર્થીઓને સાયકલની ભેટ, એક વર્ષમાં 1000ને આપવાનો લક્ષ્યાંક

સુરત મહાનગરપાલિકા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા જૂની અને બિનઉપયોગી સાયકલો મેળવી તેને રિસાયકલ કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે…

હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ દેવાદાર: આત્મ નિર્ભર યુવાઓ પરમાત્માનિર્ભર, સરકાર રાહત પેકેજ આપે નહીંતર જીમ ઉદ્યોગ બેઠો નહિ થાય

રાજા શેખ, સુરત કોરોનાકાળ દરમિયાન લોકોને આરોગ્યપ્રદ બનાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ આજકાલ આર્થિકતાની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ બની ગઈ છે. સુરતના 500 સહિત…

બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલ સાત વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથરી ગયા

કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના ‘અંગદાન, મહાદાન’ ને સાર્થક કરતાં સુરતમાંથી બત્રીસમા…

મુખ્યમંત્રીએ કહ્યું કે, રોજ 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ

રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે…

જાફરાબાદ ના સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન”…

વિશ્વ પર્યાવરણ દિવસે આ શહેરમાં બે લાખ તુલસીના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે

આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના…

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું માતબર ઉત્પાદન મેળવતા શિક્ષક ભરતભાઈ પટેલ

આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ…

કોરોનાના બીજા ગંભીર ફેઝને આયોજનબદ્ધ રીતે નિયંત્રિત કરનાર સુરત મનપા કમિશનરની ભારોભાર પ્રસંશા

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS)એ કોરોના સમયગાળા દરમિયાન શહેરમાં કોરોના પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. જેની…

સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે…

ચમત્કાર: 100 ટકા ફેફસામાં સંક્રમણ છતા ભરૂચના ઈર્શાદ શેખે કોરોનાને હરાવ્યો

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી…

સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગની મહિલા ટીમે અત્યારસુધી કાઢ્યા 2.65 લાખ કોવિડ રિપોર્ટ

‘નારી તારા નવલા રૂપ’.. નારાયણી સ્વરૂપા નારીને ભારતીય સંસ્કૃતિમાં અનેક સ્વરૂપે પોંખવામાં આવી છે. દૈત્યોનો સંહાર કરતી ‘મા દુર્ગા’નો અવતાર…

સુરતમાં પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી માટે જલ્સો, આખરે સીપીએ તપાસના આદેશ જારી કર્યા

સુરત શહેરના સિંગણપોર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એપી સલયીયાની બદલી ઈકો સેલમાં થતા તેમને વિદાય સમારોહ આપવા સ્ટાફ દ્વારા આ…

Translate »