(વીડીયો)સુરત ભાજપ ઉપપ્રમુખનો દાવો: ઈન્કમટેક્સને એક રૂપિયો હાથ લાગ્યો નથી

પીવીએસ શર્માએ સોશ્યલ મીડીયા પર વીડીયો જારી કર્યો, મારી પાસેથી એક રૂપિયો પણ વધુ મળ્યો  નથી સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સોશિયલ મીડિયા પર એક વીડીયો મુકીને દાવો કર્યો છે કે, મારા ત્યાં ઈન્કમટેક્સને ત્યાં થયેલા સર્ચમાં એક રૂપિયો પણ વધારે મળ્યો નથી. કેટલાક મીડીયા દ્વારા પ્રોપોગન્ડા અને કોઈનો હાથો બનીને…

Read More
News Networks Surat

5000 કરોડ જેટલું કૌભાંડ, હું ઉજાગર કરીશ ડરવાનો નથી: ભાજપ નેતા

સુરતના ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સુરતમાં નોટબંધી બાદ ટેક્સચોરીના કૌભાંડ અંગે વડાપ્રધાન અને ફાઈનાન્સ મિનિસ્ટરને ટેગ મારી કરેલા ટ્વવીટ બાદ વિવાદ ગરમાયો છે અને ઈન્કમટેક્સ વિભાગે તેઓને તેમની સંપત્તિ અંગે સમન્સ મોકલ્યા બાદ બુધવારે મોડી રાત્રે તેમના  પીપલોદ સિટી જિમખાના સામે આવેલા ફોર સિઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ…

Read More
Translate »