કરફ્યુમાં વધુ એક કલાકની રાહત, લગ્નમાં હવે 200 જણાને પરવાનગી

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. જેના આધારે હવે ગુજરાતના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી…

સુરત સહિત ચાર મહાનગરોમાં ૩૧ જાન્યુઆરી બાદ રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ મળી શકે

હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. ત્યારે…

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય : ધોરણ-૧૨ની ઉત્તરવહીની ઓનલાઈન ચકાસણી થશે

શિક્ષણમંત્રીઍ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ ૯થી ધોરણ…

શુક્રવારથી સંસદનું બજેટ સત્રઃ વિવિધ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ટક્કરના ઍંધાણ

સત્ર દરમિયાન કિસાન આંદોલન, ભારત-ચીન વિવાદ, કોરોના સંકટ, ઇકોનોમી, વોટસઍપ ચેટીંગ સહિતના મુદ્દાઅો ગરમાગરમી લાવશે

ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળવા પહોંચ્યા

ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ લાઇનના તીરથરામ શાહ હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમા સેન્ટર જઇને ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી…

યોગેન્દ્ર યાદવ, સિરસા સહિત 20 ખેડૂત નેતાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં જવાબ માંગ્યો

દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ…

સુરતના ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોનાં ડિમોલિશન કામગીરીનો પ્રારંભ

સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીન ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો સામે જિલ્લા કલેકટરે લાલ આંખ…

કિસાન રેલીમાં હિંસા મુદ્દે 22 FIR : પોલીસે 200 લોકોની અટકાયત કરી

કૃષિ કાયદાઓનાં વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં છે. આ મુદ્દે પોલીસે કાર્યવાહી કરતા…

કેપી હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અડાજણ ફિરદોષ ટાવર પાસે ગણતંત્ર દિવસે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈથી મુખ્ય અતિથિરૂપે પધારેલા…

હરિદ્વારમાં મહાકુંભને લઇને કેન્દ્રની ગાઇડલાઈન જાહેર

કેન્દ્ર સરકારે હરિદ્વારમાં યોજાનારા મહાકુંભને લઈને ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા…

મેડિકલ સ્ટુડન્ટ્સને બોલાવવા પોલીસ મોકલવાનું બંધ કરો

કોરોનાની મહામારી દરમિયાન રોજના કલાકોની કોવિડ ડ્યુટી કરનારા મેડિકલ સ્ટુડન્ટ્સ હવે નીટની પરીક્ષાની તૈયારીઓ કરા મથામણ કરી રહ્ના છે. ઍવામાં…

બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર પિતા કે પુત્રવધૂનો અધિકાર? કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી માટે પેચિદો મામલો

મૃતક યુવકના પિતાઍ કોર્ટ સમક્ષ યાચિકા કરી કે પોતાનો વંશ આગળ વધારવા પુત્રના સ્પર્મ તેમને સોંપવામાં આવે

Translate »