• Mon. Jun 27th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

newsnetworks

  • Home
  • પુણાગામમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ-લૂંટની ઘટનાથી ચકચાર

પુણાગામમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ-લૂંટની ઘટનાથી ચકચાર

ભાગ્યલક્ષ્મી જવેલર્સમાં બન્યો બનાવ, બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઅોઍ કર્યો ગોળીબાર, પ્રતિકાર કરનાર કારીગર આદર્શ પાઠકને જમણા પગમાં ગોળી વાગી

બદમાશનો પડકાર : મને ભગવાન પણ ન પકડી શકે, પોલીસે થોડા દિવસોમાં જ પકડ્યો

પકડાયા બાદ બદમાશ પપ્પુ ઉર્ફે ખોપડીએ કહ્યું કે હું પોલીસને તો ભૂલી જ ગયો હતો

ઇન્ડોનેશિયાના ગામમાં ‘લાલ પૂર’ની તસવીરો વાયરલ, શું છે હકીકત?

ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને કારણે ત્યાં લાલ રંગનો પાણી જોવા મળી રહ્યો છે. આ…

ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીનું જળ સ્તર વધ્યું, લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા હોવાની શકયતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર છે. પાણીના ધસમસતા પ્રવાહને જોતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી…

પાસ અગ્રણી ધાર્મિક માલવિયાઍ કોંગ્રેસમાંથી કેમ અચાનક ઉમેદવારી ન નોંધાવવાનું કર્યું નક્કી?

પાટીદારોનો ગાઢ ગણાતા વોર્ડમાં ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે પણ કપરા ચઢાણ

સુરતમાં ઉમેદવારીને લઈને કોગ્રેસમાં પણ ભડકો : કાર્યલયની અોફિસમાં તોડફોડ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો જાવા મળ્યો છે. આજે સવારે ચોકબજાર મક્કાઈપુલ ખાતે આવેલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકીટ ફાળવણીને લઈને લઈને રોષે ભરાયેલા કાર્યકરોઍ…

રશિયા ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પહોંચાડશે

ભારતીય સેનાના નિષ્ણાતોઍ ’બ્રહ્માસ્ત્ર’ ચલાવવા માટે ટ્રેનિંગ શરૂ કરી ઃ અમેરિકાના વિરોધ છતાં ભારત ખરીદશે

મધ્યપ્રદેશમાં શરમજનક ઘટના : જેલમાંથી છુટેલા શખ્સનું પ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરી

૩૬ વર્ષીય બંટી રઝાકની પોલીસે ધરપકડ કરી લીધી, પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો

જો બિડેન પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે મોટી રાહત

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનના નેતૃત્વવાળી સરકારે H-1B Visa પર પૂર્વ ટ્રમ્પ સરકારની નીતિઓને હાલ પૂરતી ટાળવાનો નિર્ણય લીધો છે. જેની સાથે 31 ડિસેમ્બર સુધી H-1B Visa ઇશ્યુ કરવામાં લોટરી…

ગુજરાત હાઈકોર્ટે જે સત્યનિષ્ઠાથી કામ કર્યું છે તેનાથી ન્યાય વ્યવસ્થા, લોકતંત્રને મજબૂતી મળી : પીએમ મોદી

સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે : વડાપ્રધાન મોદી

Translate »