જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે ભારે બરફવર્ષાને પગલે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. રાહદારીઅો અને વાહનચાલકોએ બરફાચ્છાદિત રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. ભારે બરફવર્ષાથી કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.
Division of City Samay RNI No: GUJGUJ/2016/76484