ત્યારબાદ સુરત સાચા અર્થમાં રાજ્યના વિકાસનું ગ્રોથ એન્જિન બનશે

ખજોદ ખાતે નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી

Read More

આજે પીએમ હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હજીરા ખાતે ઉપસ્થિત રહેશે સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે 

Read More

ભૂકંપના આંચકાએ શ્વાસ અધ્ધર કર્યા, શું દક્ષિણ ગુજરાત પર જોખમ ખરું?

સ્ટોરી: રાજા શેખ, સુરત  સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપનો 4.3 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

Read More

Translate »