Politics સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં ભાજપ: મનપા-નપાના હોદ્દેદારોને મળી બનાવશે બ્લૂપ્રિન્ટ newsnetworksDecember 16, 2020 ગુજરાતમાં સંભવત: ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ આદરી દીધી છે. ભાજપે તેના ચૂંટણી-ઈન્ચાર્જ નિયુક્ત…
Surat બાદશાહ જહાંગીર રાંદેરના હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ(રહ.) સાહેબની ખિદમતમાં આવ્યા હતા newsnetworksDecember 16, 2020 સુરત કરતા પહેલાના શહેર રાંદેર ગામતળમાં આવેલી ખાનકાહની દરગાહ હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ રહમતુલ્લા અલયહીના આજે (અંગ્રેજી તા. 17…
World પાકિસ્તાનમાં બેઠાબેઠા પણ જૂનાગઢ નવાબના વંશજની ડાઢ સળવળે છે, પાકમાં ભેળવવા માંગે છે newsnetworksDecember 16, 2020 પાકિસ્તાને વધુ એક હરકત કરી છે. પાકિસ્તાને જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી બનાવ્યા હોવાની માહિતી સામે આવી…
Gujarat ભૂ-માફિયાઓ પર સરકારની ગાજ: 10થી 14 વર્ષની સજા થશે, 6 મહિનાની અંદર નિર્ણય newsnetworksDecember 16, 2020 રાજ્યની વિજય રૂપાણી સરકારે સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી…
Surat સુરત જિલ્લામાં 690 પૈકી 250 ગામોની પાણી સમિતિઓના અધ્યક્ષ તરીકે મહિલાઓ newsnetworksDecember 16, 2020 રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા…
India હવે ઘુસણખોરી, દાણચોરી, શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર newsnetworksDecember 16, 2020 હજીરા ખાતે L&T દ્વારા તૈયાર થયેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ, પોલીસ કમિશનર અજય તોમારના હસ્તે છેલ્લી અને…
All કેવી છે ભારતીય તટરક્ષકદળની ઈન્ટરસેપ્ટર બોટ સી-454? newsnetworksDecember 16, 2020 L&T લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ, હજીરા દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ૫૪ બોટમાંથી આ ૫૪મી ઇન્ટરસેપ્ટર બોટ…
India ગુજરાતમાં વડાપ્રધાન મોદી શીખ ખેડૂત આગેવાનોને મળ્યા, વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરે છે newsnetworksDecember 15, 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવ્યા હતા અને અહીં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરતી વેળા દિલ્હી…
All ગાંધીનગરમાં થશે દિપીકા પાદુકોણ, સારાઅલી સહિતના સેલેબના ગેઝેટનું ફોરેન્સિક newsnetworksDecember 15, 2020 મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગરમાં બોલિવુડ સ્ટાર્સના 85 ગેઝેટ્સ ફોરેન્સિક અર્થે મોકલ્યા છે.…
India ભાજપ છે અસલી ટૂકડે-ટૂકડે ગેંગ: ખેડૂતોની તરફેણ કરનાર બાદલ ભડક્યા newsnetworksDecember 15, 2020 ખેડૂત આંદોલનને પગલે એનડીએથી હાલમાં જ છેડો ફાડનાર શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર…
Exclusive અહીં પોલીસ દુકાનોમાં જઈને ખોટી રીતે મોટો દંડ વસુલી રહી છે? newsnetworksDecember 15, 2020 સુરતના સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં દુકાનમાં બેસી રહેલા વેપારીઓ અને કર્મચારીઓ પાસે આવી પોલીસ માસ્ક વિનાનો…
Business ભારણ: સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો newsnetworksDecember 15, 2020 એલપીજી ગેસ સિલિન્ડરના(LPG Gas Cylinder) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલો…
Surat ઘરકંકાસમાં અડાજણના યુવકે 11માં માળેથી કૂદી મોત વ્હાલુ કર્યું newsnetworksDecember 15, 2020 સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.…
Gujarat મહેસાણા: કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા newsnetworksDecember 15, 2020 મહેસાણાના કડીના યુવક અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.. મૃતક અશોક અંબાલાલ…
Business લઘુ ઉદ્યોગો માટે નવી સોલાર પાવર પોલિસીમાં વધુ છૂટ આપવા ચેમ્બરની રજૂઆત newsnetworksDecember 14, 2020 સુરત. આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉર્જા મંત્રી સૌરભ…
Gujarat મેડિકલ ઈન્ટર્ન્સ હડતાળ પાછી નહી ખેંચે તો આકરી કાર્યવાહી કરાશે: નીતીન પટેલ newsnetworksDecember 14, 2020 રાજ્યમાં સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ…
Surat સુપ્રીમનો આદેશ ને રાજ્ય સરકારની ટીમ: સુરતની 20 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસી newsnetworksDecember 14, 2020 સુરતઃ આગની દુર્ઘટના નિવારવાના હેતુથી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ટીમમાં બી.જે.મેડિકલ કોલેજ,અમદાવાદના…
Exclusive ટ્રાફિક પોલીસના ઈ-મેમોની કોઈ એન્ટ્રી જ નથી થતી, આરટીઓને પણ નથી હોતી જાણ! newsnetworksDecember 14, 2020 સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અપાયેલા ઈ-મેમો અપાયાને છ મહિના વીતી ગયા બાદ તે કાયદાકિય રીતે રદબાતલ થઈ જતા હોવાનો…
News & Views અદાણીએ ભુલ સુધારી: એરપોર્ટવાળા બોર્ડમાં સરદાર પટેલના નામને ફરી સ્થાન આપ્યું newsnetworksDecember 14, 2020 અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દો જોરશોરથી કોંગ્રેસ…
News & Views ટ્રાફિક વિભાગના ઈ-મેમો મામલે સુરતના એક્ટિવિસ્ટ તમારા ફાયદાનું આ શું નવું લઈ આવ્યા? newsnetworksDecember 12, 2020 આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ દાદ માંગી છે કે, ટ્રાફિક નિયમ ભંગ બદલ ૬ મહિનાથી જૂના ઈ-મેમોના દંડ વસુલવા માટે કાયદામાં…
Gujarat ઉભરાટ ખાતે રૂ.200 કરોડના ખર્ચે બનશે બ્રિજ, મુખ્યમંત્રીની જાહેરાત newsnetworksDecember 12, 2020 સુરતના નગરજનોને રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ…
Surat કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત newsnetworksDecember 11, 2020 મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના…
Gujarat મોસાલી ચોકડી-વાંકલ કોલેજની સામે રૂ.૧૫ લાખના ખર્ચે નવા બસસ્ટોપ બનશે:વસાવા newsnetworksDecember 11, 2020 વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું.…
Surat કામરેજ તાલુકાના નવીપારડી ગામે સાકાર થનાર આરસેટી તાલીમ ભવનનું ખાતમુહૂર્ત newsnetworksDecember 11, 2020 જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…
Expose આરટીઆેમાં વધુ એક ભાેપાળુ? HSRP નંબર પ્લેટ બારાેબાર વેચી મરાય છે!! newsnetworksDecember 11, 2020 સ્ટાેરીઃ રાજા શેખ, સુરત ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે…
Exclusive માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર newsnetworksDecember 10, 2020 STORY : રાજા શેખ, સુરત મનય બનારસી. નામ તાે સાંભળ્યું જ હશે. દેશભરમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગયા વર્ષે…
News & Views આવતીકાલથી મહાપાલિકા દાેડાવશે ચાર ઈલેક્ટ્રીક બસ, આરટીઆેમાં ભરાયાે આટલાે ટેક્સ newsnetworksDecember 10, 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ રાજા શેખ, સુરત સુરત…
Gujarat મધ્યપ્રદેશ સરકારે પ્રાથમિક શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો તો ગુજરાત સરકાર કેમ નિર્ણય લેતી નથી? newsnetworksDecember 5, 2020 મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે,…