ટ્રેન નીચે શરીરના બે ટુકડા થયા છતા યુવક બાેલતાે રહ્યાે કે….
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક યુવકે ટ્રેન નીચે જીવન ટૂંકાવવા પડતું મુક્યું હતુ પરંતુ આ શરીરના બે ટુકડા થઈ ગયા હતા અને તે કંઈ થયુ જ ન હાેય તે રીતે બાેલી…
મરઘી-ઈંડા ખાઆે પણ આ રીતે…કેન્દ્રિય મંત્રીએ ટવીટ કરીને બર્ડફ્લૂથી ન ડરવાની આપી સલાહ
કેન્દ્રીય પશુપાલન, ડેયરી અને મત્સ્ય પાલન મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે એવિયન ઇન્ફલુએંજા એટલે બર્ડ ફલૂથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે કેટલીક કુકીંગ ટીપ્સને જાણી લો…
સુરત કાેંગ્રેસનું સંકલ્પ પત્રઃ કાેપી પેસ્ટ વધારે, દિમાગ લગાવ્યું હાેય તેવું લાગતું નથી
રાજા શેખ, સુરત (9898034910) ગુજરાત કાેંગ્રેસ મહાનગરપાલિકાઆેની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. એક દિવસ પહેલા અમદાવાદમાં હેલાે ગુજરાત લાેંચ કર્યા બાદ હવે હેલ્લો સુરત નામથી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.…
ગાેલ્ડન-સિલ્વર પસંદગીના નંબરાે માટે સુરત આરટીઆે કરશે હરાજી
૧૧ થી ૧૪થી જાન્યુ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.સુરતઃબુધવારઃ- સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ચાર ચક્રિય વાહનોના GJ05.RC, GJ05.RD, GJ05.RE, GJ05.RG,…
સ્વીમીંગ પુલની અંદર મલાઈકા અરોરાએ એવું કામ કર્યું કે ચાહકોની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી મલાઈકા અરોડા તેની ફિટનેસને લીધે ખુબ જ જાણીતી છે. 47 વર્ષની ઉંમરે પણ તે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની ફિટનેસને લઈને ઘણી તસવીરો પણ શેર કરતી…