પાસપોર્ટના કાર્યની જેમ આરટીઓનું કામ પણ ખાનગી એજન્સીને સોંપાઈ શકે છે

જે રીતે દેશમાં પાસપોર્ટની કામગીરી ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે અને રેલવે સહિતના માધ્યમોનું ખાનગીકરણ થઈ રહ્યુ છે, બરાબર…

વાહનાેની પસંદગીના નંબરાે 92 રિ-આેક્શન બાદ પણ કાેઈ લેવાલ નથી ને તંત્ર ફરી આ શું કરવા બેઠું?

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત.(98980 34910) આરટીઆેમાં નાેંધાતા વાહનાેની પસંદગીના નંબરાેને સિલ્વર અને ગાેલ્ડનમાં કેટરાઈઝ કરાયા બાદ વધેલા ભાવાેને પગલે આ…

ગાેલ્ડન-સિલ્વર પસંદગીના નંબરાે માટે સુરત આરટીઆે કરશે હરાજી

૧૧ થી ૧૪થી જાન્યુ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.સુરતઃબુધવારઃ- સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન…

તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્ત પૂરી થઈ ગઈ છે? નો ટેન્શન, મળી આ રાહત

કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની…

હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં આ ફેરફાર હશે તો આરટીઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે

ગુજરાત સરકારે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ અને  ચાલુ લાઈસન્સમાં બીજો પ્રકાર ઉમેરવાની પ્રક્રિયાને સરળ બનાવતા તેને ‘ફેસલેસ’ એટલે કે આરટીઓમાં જઈને…

આરટીઆેમાં વધુ એક ભાેપાળુ? HSRP નંબર પ્લેટ બારાેબાર વેચી મરાય છે!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે…

રોડ એન્ડ સેફ્ટી પર ફોક્સ કરવા માટે સરકાર બનાવશે નવી સાત ઝોન કચેરી

રાજા શેખ, સુરત માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને…

પાલનપુર માં મહિલા આરટીઓ અધિકારી લાંચ લેતા ઝડપાયા

પાલનપુરમાં RTOમાં એસીબીએ છટકું ગોઠવી ડ્રાઇવર અને મહિલા આરટીઓ અધિકારીને લાંચ લેતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના છટકામાં…

લર્નિંગ લાઈસન્સ માટે હવે આઈટીઆઈ ફૂલ ટાઈમ ખુલ્લી, અપોઈન્ટમેન્ટ પણ ફટાફટ

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી  વાહનચાલકોને ફાયદો થશે. હવેથી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ…

આરટીઓમાં ફરિયાદોનો દૌર? સત્તાની સાંઠમારી કે હપ્તાનું રાજકારણ?

સ્ટોરી: રાજા શેખ  સુરત આરટીઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુકેશ વિરડીયા નામના શખ્સના નામથી સીએમ સુધી કરાયેલી ફરિયાદે આજકાલ આરટીઓ વર્તુળમાં ખૂબ…

Translate »