વ્યવસાય વેરો નાબૂદ કરવા તથા પર્યાવરણ અને નવી સોલાર પોલિસી મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ SGCCIની રજૂઆત

તા. ર૧ જાન્યુઆરી ર૦ર૧ના રોજ રાજકોટ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની એકઝીકયુટીવ કમિટીની મિટીંગ મળી હતી. જેમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજ્યના

Read More

નેતાજીની જયંતિએ દીદીનો ભાજપને ટોણો, આઝાદ હિંદ ફૌજમાં દરેક ધર્મના લોકો હતા, વિચાર તમામને એકજૂથ રાખવાનો હતો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે એક રેલી કાઢી હતી. શ્યામ બજારમાં TMC કાર્યકર્તાઓ સહિત અન્ય લોકોએ શંખનાદના

Read More

ભારત અંખડ રહે અને ભાગલા ન પડે તેવું સુભાષબાબુનું સ્વપ્ન કોંગ્રેસે ભુલાવી દીધુ: મુખ્યમંત્રી

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું

Read More

લોહી ચડાવ્યા બાદ થેલેસેમિક બાળક HIV પોઝિટિવ

૧૪ વર્ષના બાળકને નાનપણથી સિવિલમાં લોહી ચઢાવાતું હતું પણ છેલ્લા રિપોર્ટમાં તે એચઆઈવી પોઝિટીવ આવ્યો

Read More

PTMથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે ફ્રી

તમે પેટીએમની આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા ઍક સિલિન્ડરના પૈસા બચાવી શકો છો

Read More

સર્વેઍ કહી દેશના મનની વાત : મોદી પહેલી પસંદ

સર્વેમાં જાણવા મળ્યું કે ટ્ટહૃ ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી સંતુષ્ટ છે

Read More

Translate »