સુરત, મોટા વરાછા માં covid19 ના રેપીડ ટેસ્ટ બાબતે ચાલતું કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયું

સુરત મોટા વરાછા, સુદામા ચોક પાસે આવેલી સાઈ શ્રદ્ધા રેસીડેન્સી માં રહેતા લોકો દ્વારા જાણવા મળ્યું કે એ લોકો નો કોઈ કોવિડ 19 અંતર્ગત રેપીડ ટેસ્ટ થયો નથી. પણ ધનવતરી રથ માં કાર્યરત ડોક્ટર દ્વારા જે રેપીડ ટેસ્ટ ના ફોર્મ મળ્યા તે લોકો ને વ્યક્તિગત ફોન કરતા જાણવા મલ્યુ કે અમારો કોઈ ટેસ્ટ થયો નથી. ભરાયેલ ફોર્મ માં ફોન નંબર પણ ખોટા છે અને નીચે ડોક્ટર ની સિગ્નેચર પણ છે અને જે રેપીડ ટેસ્ટ માં કીટ વપરાય છે જે પણ ડૉક્ટર પાસે થી મળી આવેલ છે પણ સવાલ એ થાય છે કે કોઈ નો રેપીડ ટેસ્ટ થયો જ નથી તો આ કીટ કોને વાપરી. ડોકટર ને વધુ વિગતે પૂછતાં જે યોગ્ય જવાબ આપી શક્યા નથી..વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરો..

Leave a Reply

Translate »