હંમેશા પ્રજાહિતમાં લડતો સ્વતંત્ર ચળવળકારનો ‘લાયક’ પૌત્ર દર્શન ‘નાયક’

સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) નેતા તો આપણે ઘણાં જોયા પણ જમીની નેતાઓ અને લોકહીત-પ્રજાહીત માટે લડનારા નેતાઓ તો…

શું ટ્રાફિક નિયમનમાં આ ચાર ‘ઈ’નો પ્રયોગ થઈ રહ્યો છે ખરો?

સુરત ટ્રાફિક પોલીસે પહેલા સંખ્યાબંધ જગ્યાઓ પર વાહનોની અવરજવરને અંકુશિત કરવા અને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવી…

મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી બીજા જીમમાં જઈ પોલીસના નામે બબાલ કરી આવ્યો!!

થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હેકડી કાઢી હતી પરંતુ…. વીડીયો વાયરલ થતા કૃત્તિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત..…

સરકારી નોકરી છોડીને અનેક વિદ્યાર્થીઓનું ‘ઘડતર’ કરનારા હુરતી ‘મોદી’

સ્ટોરી: રાજા શેખ (98980 34910) હુરતી ‘મોદી’ એટલે કે પ્રોફેશર યશવંત વ્યાસ. અંગ્રેજીના માંઘાંતા. અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા. આઈપીએસ-આઈએએસ, પીએચડી…

‘શિવ’ ઈચ્છે તો ‘અનિલ’ના માધ્યમથી નેક કામ કરાવી શકે, બગડેલ ઈન્સાનથી સેવા કરાવી શકે!

ડીંડોલીના મહાદેવ નગર-એકમાં જઈ આવો તો માલૂમ પડશે કે, જેને કોઈ નહીં સંગરે તેવા રસ્તે રજળતા-ભટકતા માનસિક સંતુલન ગુમાવી દેનારા…

43 વર્ષના બ્રેઈનડેડ અસ્તિકા પટેલએ સાત લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની ઓગણચાલીસમી અને ફેફસાના દાનની તેરમી ઘટના. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર…

કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી…

રાજકોટ: કોરોનાના બે ડોઝ ન લીધા હોત તો આ ડોક્ટરનું શું થયું હોત..?

બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર રાજકોટની વોકહાર્ડ્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા…

રશિયન વેક્સિન સ્પૂતનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી

કોરોના વાયરસના ભયાનક સ્વરૂપ વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે…

બીજી લહેરના વાઈરસ ખૂબ જ ઘાતક: ત્રણ દિ’માં 20 વર્ષ સિગારેટ પીવા જેટલું કરે છે નુકસાન

કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું કારણ એ છે કે…

અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, 4 વિદ્યાર્થીઓએ ધાબાની ટાંકી પર જઈ પોતાનો જીવ બચાવ્યો

કૃષ્ણનગર વિસ્તારમાં અંકુર ઈન્ટરેનશલ સ્કૂલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર…

સિવિલ હોસ્પિટલ કે લાલિયાવાડીનો અડ્ડો: મનપા કર્મીનું મોત થયુ રાત્રે પણ….!!

સુરતની સિવિલ હોસ્પિટલ એટલે લાલિયાવાડીનો અડ્ડો હોવાનું વારંવાર સામે આવતી ઘટના પરથી પ્રતીત થઈ રહ્યું છે. હજી એક દિવસ પહેલા…

નક્સલીઓએ ગોળી અને બોમ્બ વરસાવ્યાં, સાથી જવાનો પણ શહીદ થયા; પરંતુ સંદીપ લડતો રહ્યો.

સંદીપ દ્વિવેદી CRPFની વિશેષ લડાઇ ટુકડી કોબ્રાના કમાન્ડ અધિકારી છે છત્તીસગઢના બીજાપુર અન્કાઉન્ટરમાં 400 સૈનિકની ટીમ સાથે નક્સલવાદીઓનો સામનો કર્યો…

કેન્દ્રીય ગૃહમંત્રીએ બીજાપુર નક્સલી એન્કાઉન્ટરમાં શહિદ જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલી આપી, ઓફિસરો સાથે બેઠક કરશે

નક્સલવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સીએમ ભુપેશ બધેલ સાથે વાત કરી હતી અને તેમને કેન્દ્ર તરફથી તમામ…

મારા માસા એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરે છે, હોસ્પિટલો કહે છે- જગ્યા નથી, મારે વેન્ટિલેટર ખરીદવું છે

કોરોનાગ્રસ્ત પત્ની ગંભીર થતાં હોમ ક્વોરન્ટીનમાં રહેલા પતિ પીપીઇ કિટ પહેરી આઇસીયુમાં રહ્યા પતિની તબિયત લથડતાં તેમને પણ દાખલ કરાયા,…

કોરોના સંક્રમિત સચિન તેંડુલકર હોસ્પિટલમાં દાખલ, ટ્વિટ કરીને આપી માહિતી

કોરોના વાઈરસથી સંક્રમિત ક્રિકેટર સચિન તેંડુલકર આજે સવારે હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે જાતે જ આ માહિતી ટ્વિટ કરીને આપી…

MPમાં ભોપાલની જેપી જિલ્લા હોસ્પિટલમાં ઑક્સિજન સપ્લાઇ બંધ થઈ જવાથી કોરોનાના 2 દર્દી મોતને ભેટ્યા

ભોપાલની જેપી હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી દર્દીના પુત્રએ કહ્યું- રાત્રે અઢી વાગે વોર્ડમાં કોઈ દર્દી બૂમો પાડી રહ્યો હતો…

PPF અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય 12 કલાકમાં જ પાછો ખેંચાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી સરકારે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો, બચત યોજનાઓ…

કેન્દ્રની ચેતવણી:દેશ આખો કોરોનાના બીજા વેવના જોખમી તબક્કામાં છે; સ્થિતિ વણસી રહી છે, જાગતા રહેજો

કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરને લઈને તમામ રાજ્યોને ચેતવણી આપી છે.…

સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત, મહિલા કોર્પોરેટરો સાથે પોલીસનું અસભ્ય વર્તન

સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી…

WBVF પુરું કરી રહ્યું છે બાળકોના ઉચ્ચ ભણતરનું સપનું: 48 લાખ સ્કોલરશીપ વ્હેંચી

વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન (WBVF), ઇન્ડિયા ચેપ્ટર બાળકોના ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કરી રહ્યું છે. સમાજના જરૂરિયાતમંદ કિન્તુ હોનહાર બાળકો…

જાણો કઈ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર સહિત 3ને લાગ્યો કોરોનાનો ચેપ?

વડોદરામાં કરજણ તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર કોરોનામાં સપડાયા છે. મહિલા ઉમેદવાર કરમડી ગામના છે. તેમના પતિ અને અન્ય એક…

દિવ્યાંગો ને વ્હીલ ચેરની વ્યવસ્થા ના મળવાથી જાણો ચુંટણી અધિકારી પર શું આરોપ લગાવ્યા

સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ…

ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું

રશિયામાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા જેસનૂરની પુરુષથી સ્ત્રી બની પોતાના સ્પર્મથી જન્મેલ બાળકની માતા બનવા ઈચ્છા

ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા

રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર…

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી

પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી…

Translate »