તસવીરોમાં જુઓ વહેલી સવારે તાપી નદી કિનારે ધુમ્મસ ભયુ વાતાવરણ

શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો ઉચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે વહેલી સવારે સૂર્યપૂત્રી તાપી નદી કિનારે ધુમ્મસનું આહ્લાદક વાતાવરણ…

સિંગર રિહાના અને થર્નબર્ગે અને મિયા ખલીફાએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યુ

નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપસિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ પછી હવે પૂર્વ પોર્ન…

મેડીકલ સ્ટોરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખની માંગણી કરાઈ

પુણાગામની હંસમોર બ્યુટી પાર્લરની સમુન રાજપુત સહિત ત્રણ મહિલા સામે ગુનો દાખલ, યુવકને પૈસા નહી આપે તો પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

ખેડૂતોને રોકવા પોલીસે ક્યાંક લોખંડના ખિલ્લાના અવરોધ, કયાંક સીમેન્ટની 4 ફુટની દિવાલ

નવા કૃષિ કાયદાના વિરોધમાં જુદા-જુદા રાજ્યોમાંથી રોજ ખેડૂતો દિલ્હીની સરહદો પર પહોંચી રહ્યાં છે. ક્યાંક 4 ફૂટ ઊંચી સીમેન્ટની દિવાલો…

શ્રીનગરમાં ભારે સ્નોફોલથી રસ્તા પર બરફની ચાદર

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે ભારે બરફવર્ષાને પગલે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. રાહદારીઅો અને વાહનચાલકોએ બરફાચ્છાદિત રસ્તા પરથી પસાર…

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ NASAના કાર્યકારી પ્રમુખ બન્યા

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના…

નવી પોલીસી વોટ્સએપને પડી રહી છે ભારી: 28 ટકા યુઝર્સ છોડી ગયા

વિશ્વની સૌથી મોટી મેસેન્જર સર્વિસ વોટ્સએપની નવી પોલિસીને કારણે યૂઝર્સમાં મૂંઝવણ સાથે નારાજગી છે અને ઘણાં યુઝર્સ અને પ્લેટફોર્મ પર…

હવે ગમે તે વ્યક્તિ કોર્ટની આલોચના કરે છે અદાલતોની વધતી ટીકાથી સુપ્રીમ ખફા

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતોની ટીકા વધતી રહી છે હવે તો ગમે તે વ્યકિત કોર્ટની ટીકા કરી રહી છે.…

યૂપીના મુરાદાબાદમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૧૦ લોકોનાં મોત

મુરાદાબાદના કુંદરકીમાં હુસેનપુર પુલ પર બસ અને ટ્રક વચ્ચે જારદાર ટક્કર થઇ, મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયા સહાયની જાહેરાત

સુરત સહિત ચાર મહાનગરોમાં ૩૧ જાન્યુઆરી બાદ રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ મળી શકે

હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. ત્યારે…

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય : ધોરણ-૧૨ની ઉત્તરવહીની ઓનલાઈન ચકાસણી થશે

શિક્ષણમંત્રીઍ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ ૯થી ધોરણ…

શુક્રવારથી સંસદનું બજેટ સત્રઃ વિવિધ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ટક્કરના ઍંધાણ

સત્ર દરમિયાન કિસાન આંદોલન, ભારત-ચીન વિવાદ, કોરોના સંકટ, ઇકોનોમી, વોટસઍપ ચેટીંગ સહિતના મુદ્દાઅો ગરમાગરમી લાવશે

યોગેન્દ્ર યાદવ, સિરસા સહિત 20 ખેડૂત નેતાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં જવાબ માંગ્યો

દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ…

કિસાન રેલીમાં હિંસા મુદ્દે 22 FIR : પોલીસે 200 લોકોની અટકાયત કરી

કૃષિ કાયદાઓનાં વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં છે. આ મુદ્દે પોલીસે કાર્યવાહી કરતા…

Translate »