હવે કોવિશિલ્ડનો બીજા ડોઝ માટેની અપોઈન્ટમેન્ટ 84 દિવસ પહેલા કેમ નહીં મળે?
કોવિશિલ્ડના બીજા ડોઝ માટે પહેલાંથી ઑનલાઇન બુકિંગ થયેલી એપોઇન્ટમેન્ટ્સ માન્ય રહેશે; CoWIN દ્વારા રદ કરવામાં આવી રહી નથી ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ…