પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો

સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ…

કોરોનાના ત્રીજા ફેઝને જોતા ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરવા, ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર ખોલવા માંગ

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું…

કોરોના દર્દીઓની વ્હારે WBVF : 77 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ગામડાંઓની હોસ્પિટલોમાં ભેટ આપ્યા

ભરૂચ જિલ્લાના નાના ગામડાંઓની હોસ્પિટલો તેમજ સુરત, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ આ મશીન પહોંચાડી ત્રીજા વેવની તૈયારી…

કામરેજ અને પલસાણા તાલુકામાં કેળના 413.11 હેકટરમાં 33 ટકાથી વધુના પાકને વ્યાપક નુકશાન

‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન…

સુગર ફેકટરીઓની ખાંડ એકસપોટૅની સબસીડીમાં કરાયેલો ઘટાડો પરત ખેંચો

દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે શેરડીનાં પાક ઉપર ખેડૂતો નભે છે. ત્યારે દક્ષિણ ગુજરાત નાં ખેડૂતો ને સહકારી આગેવાનો અને સંચાલકો પર…

કોરોના પેશન્ટમાં બ્લેક ફંગસ વધી રહ્યો છે ને સરકારી નિયત્રંણ બાદ કંપનીઓએ ઈન્જેક્શનનો ભાવ વધાર્યો!

મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરેસિન-બી ઇન્જેકશન હવે સરકાર જ ખાનગી હોસ્પિટલોને આપશે અને તેના ભાવ પણ સરકારે જાહેર કર્યા છે. છ…

કોંગ્રેસના ધારાસભ્યે 40 લાખની ગ્રાંટ ફાળવી, જિલ્લા કોંગ્રેસે માસ્ક-દવા વહેંચી, સૌરાષ્ટ્ર 5000 કિલોની કિટ મોકલાવી

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની 30મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાંટ માંથી કોવિડ-19 વાઇરસ…

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે…

સર્વે શરૂ: તાઉ-તેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને 4200 હેક્ટર ડાંગરના પાકને નુકશાનીનો અંદાઝ

આંબામાં 270 હેકટર, કેળામાં 60 થી 70 હેકટર તથા શાકભાજીના 360 હેકટર પાકને નુકશાની થયાનો અંદાજ ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે…

સૌરાષ્ટ્રની મદદે DGVCLના 400 કર્મચારીઓ રો-રો ફેરીમાં રવાના, વીજપુરવઠો પૂર્વરત કરશે

બીજા 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે : સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે…

દ.ગુજરાતમાં 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા બોઈંગ ઈન્ડિયાને રજૂઆત

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતમાં 200 ઓકિસજનયુકત બેડવાળી હોસ્પિટલ બનાવવા માટે નવી દિલ્હીની કંપની…

કોરોનામાં મૃત્યુ પામેલાઓનું પોર્સ્ટમોર્ટમ કરી સાચુ કારણ જાણવા કોણે કરી માંગ?

સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ…

આવતીકાલ વહેલી સવારે વાવાઝોડું ગુજરાતની આગળ વધશે, જોકે ભારે તારાજી સર્જી ગયુ

ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર…

ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા…

ઉમદા કાર્ય: ગ્રીનમેન વિરલ દેસાઈએ મુસ્લિમ બિરાદરોને ‘ઈદી’રૂપે આપ્યા 500 રોપા

પર્યાવરણ પ્રેમીઓ પર પર્યાવરણની રક્ષા અને તેના ફેલાવા માટે કોઈ પણ તક જતી કરતા નથી. વાર હોય કે તહેવાર હોય…

હાઈકોર્ટે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ આગ મામલે 25 મે સુધી જવાબ માંગ્યો, ન.પા.ને પક્ષકાર તરીકે જોડવા આદેશ

આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂ વેલ્ચફેર હોસ્પિટલમાં આગ મામલે પણ સુનાવણી થઈ હતી. હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન…

સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો

સુરત: કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50…

સુરત નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટએ બે મહિનામાં 3.50 લાખ જેટલા રિપોર્ટ કર્યા

કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દીનારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી…

સુરતમાં હજી રેમડેસિવિર ઈન્જેક્શનની ડિમાન્ડ ઘટી નથી! કેટલી જરૂરિયાત? શું છે સિવિલના હાલ?

સુરત શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં રોજ થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંશિક લોકડાઉન વચ્ચે કોરોના કેસોમાં દાખલ દર્દીઓની…

સુરતમાં યુવાઓએ વેક્સિન મુકાવા માટે લાઈન લગાવી, કહ્યું કે આ પણ દેશસેવા

ગુજરાતની સ્થાપનાના પાવન પર્વ નિમિત્તે તા.1લી મેના રોજ 18થી વધુ વય (18 થી 44 વર્ષની વચ્ચેના) નાગરિકો માટે રસીકરણના અભિયાનનો…

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરએ સરકાર સામે કેમ નારાજગી વ્યક્ત કરી?

ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અલ્પેશ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં પ્રવર્તી રહેલી…

તમે ગુલાબી ચિત્ર બતાવી રહ્યાં છો, લોકડાઉન વિકલ્પ નથી: હાઈકોર્ટ આકરા પાણીએ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી અરજી પર હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી. જેમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રજુઆત કરતાં કહ્યું,…

મોત કાલ આવતું હોય તો આજે આવે પણ જીવવું તો વટથી અને મજામાં રહેવું

ભગવાન તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે, એટલા માટે દર સો વર્ષે કોઇને કોઇ વાયરસ મોકલીને કુદરતની જાળવણી કરવા લોકોને સમજાવે…

સુરત ટ્રાફિક પોલીસને ભેટ અપાયેલું ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન શું ધૂળ ખાય છે?

સુરત ટ્રાફિક પોલીસને આપવામાં આવેલું ઓક્સિજન કોન્સટ્રેટર (પોર્ટેબલ ઓક્સિજન મશીન) સર્વિસને કારણે ‘ફાલતુ’ જેવું થઈ પડ્યું છે. હાલના કોવિડકાળમાં તે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કંપનીની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ…

સમાજ વ્હારે: કતારગામમાં પાટીદાર સમાજે 54 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું

કોરોના મહામારીના બીજા તબક્કામાં વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને સુરત શહેરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો, ટ્રસ્ટો દ્વારા ૧૭થી વધુ કોવિડ…

હવે સિવિલમાં તબીબી સ્ટાફ અને દર્દીઓ માટે કાઉન્સેલિંગ, સંગીત થેરાપી, ધાર્મિક પ્રવચનો, હાસ્ય થેરાપી

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં જીવની પરવા કર્યા વિના દર્દીઓની સેવા સારવાર માટે અથાગ મહેનત કરી રહેલા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ…

ચોરીની ફરિયાદ બાદ સિવિલ હોસ્પિટલનો ખુલાસો: મહિનામાં 40 મૃતકના સગાઓને આટલા લાખના દાગીના પરત કર્યા

સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવારની સાથે તેમના કિંમતી સામાનને પણ સાચવતા હોવાનો ખુલાસો દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી એ અમારી નૈતિક…

Translate »