Business 1 જાન્યુઆરીથી ચેક પેમેન્ટના નવા નિયમો લાગુ થશે, જાણો કેવા હશે આ નિયમો? newsnetworksDecember 19, 2020 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ થોડા મહિના પહેલા પોઝિટિવ પે સિસ્ટમ એટલે કે ‘સકારાત્મક પગાર પ્રણાલી’ ની ઘોષણા કરી હતી.…
Politics દીદીના ઘરમાં શાહની એન્ટ્રી: ટીએમસીના આટલા નેતા તોડી ભાજપમાં સામેલ કર્યા newsnetworksDecember 19, 2020 ચૂંટણી પૂર્વે ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પશ્ચિમ બંગાળ બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. પ્રવાસની શરૂઆતમાં, સ્વામી…
India 21 ડિસેમ્બરથી અમદાવાદ – દાદર ગુજરાત મેઇલ સ્પેશિયલ ચાલશે newsnetworksDecember 18, 2020 પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ – દાદર – અમદાવાદ ગુજરાત મેઇલ…
India ટાેલ ચુકવવામાંથી મળશે મુક્તિ, આગામી બે વર્ષમાં થઈ શકે છે આ અપડેટ newsnetworksDecember 17, 2020 ASSOCHAM ફાન્ડેશન વીક કાર્યક્રમમાં વાતચીત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલદી GPS સિસ્ટમને ફાઇનલાઇઝ્ડ કરી લેશું,…
News & Views હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં આ ફેરફાર હશે તો આરટીઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે newsnetworksDecember 16, 2020 ગુજરાત સરકારે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ અને ચાલુ લાઈસન્સમાં બીજો પ્રકાર ઉમેરવાની પ્રક્રિયાને સરળ બનાવતા તેને ‘ફેસલેસ’ એટલે કે આરટીઓમાં જઈને…
Surat બાદશાહ જહાંગીર રાંદેરના હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ(રહ.) સાહેબની ખિદમતમાં આવ્યા હતા newsnetworksDecember 16, 2020 સુરત કરતા પહેલાના શહેર રાંદેર ગામતળમાં આવેલી ખાનકાહની દરગાહ હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ રહમતુલ્લા અલયહીના આજે (અંગ્રેજી તા. 17…
Surat સુરત જિલ્લામાં 690 પૈકી 250 ગામોની પાણી સમિતિઓના અધ્યક્ષ તરીકે મહિલાઓ newsnetworksDecember 16, 2020 રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા…
India હવે ઘુસણખોરી, દાણચોરી, શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર newsnetworksDecember 16, 2020 હજીરા ખાતે L&T દ્વારા તૈયાર થયેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ, પોલીસ કમિશનર અજય તોમારના હસ્તે છેલ્લી અને…
All કેવી છે ભારતીય તટરક્ષકદળની ઈન્ટરસેપ્ટર બોટ સી-454? newsnetworksDecember 16, 2020 L&T લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ, હજીરા દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ૫૪ બોટમાંથી આ ૫૪મી ઇન્ટરસેપ્ટર બોટ…
India ગુજરાતમાં વડાપ્રધાન મોદી શીખ ખેડૂત આગેવાનોને મળ્યા, વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરે છે newsnetworksDecember 15, 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવ્યા હતા અને અહીં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરતી વેળા દિલ્હી…
All ગાંધીનગરમાં થશે દિપીકા પાદુકોણ, સારાઅલી સહિતના સેલેબના ગેઝેટનું ફોરેન્સિક newsnetworksDecember 15, 2020 મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગરમાં બોલિવુડ સ્ટાર્સના 85 ગેઝેટ્સ ફોરેન્સિક અર્થે મોકલ્યા છે.…
India ભાજપ છે અસલી ટૂકડે-ટૂકડે ગેંગ: ખેડૂતોની તરફેણ કરનાર બાદલ ભડક્યા newsnetworksDecember 15, 2020 ખેડૂત આંદોલનને પગલે એનડીએથી હાલમાં જ છેડો ફાડનાર શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર…
Business ભારણ: સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો newsnetworksDecember 15, 2020 એલપીજી ગેસ સિલિન્ડરના(LPG Gas Cylinder) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલો…
Gujarat મહેસાણા: કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા newsnetworksDecember 15, 2020 મહેસાણાના કડીના યુવક અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.. મૃતક અશોક અંબાલાલ…
News & Views અદાણીએ ભુલ સુધારી: એરપોર્ટવાળા બોર્ડમાં સરદાર પટેલના નામને ફરી સ્થાન આપ્યું newsnetworksDecember 14, 2020 અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દો જોરશોરથી કોંગ્રેસ…
Exclusive માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર newsnetworksDecember 10, 2020 STORY : રાજા શેખ, સુરત મનય બનારસી. નામ તાે સાંભળ્યું જ હશે. દેશભરમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગયા વર્ષે…
News & Views આવતીકાલથી મહાપાલિકા દાેડાવશે ચાર ઈલેક્ટ્રીક બસ, આરટીઆેમાં ભરાયાે આટલાે ટેક્સ newsnetworksDecember 10, 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ રાજા શેખ, સુરત સુરત…
Gujarat રોડ એન્ડ સેફ્ટી પર ફોક્સ કરવા માટે સરકાર બનાવશે નવી સાત ઝોન કચેરી newsnetworksNovember 28, 2020 રાજા શેખ, સુરત માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને…
Surat ઘટના બાદનું ડહાપણ: સિવિલ હોસ્પિટલમાં પણ બેઝિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ અપાય newsnetworksNovember 28, 2020 સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા —————- અમદાવાદ બાદ રાજકોટની હોસ્પિટલમાં ગોજારી આગની…
Business નવા મજૂર કાયદાઓ, ચાર નવા મજૂર કોડમાં કામદારોનું હિત જળવાય તે માટે રજૂઆત newsnetworksNovember 27, 2020 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કામદારોના હિતમાં ચેમ્બરની કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા રાજ્ય સરકારના મંત્રીને વિવિધ મુદ્દાઓ સાથેની રજૂઆત…
Gujarat રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ ફરી હરકતમાં, નોટિસોનો દૌર શરૂ કર્યો newsnetworksNovember 27, 2020 રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ…
News & Views રાજકોટની હોસ્પિટલમાં આગથી 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લઈ ઝાટકણી કાઢી newsnetworksNovember 27, 2020 રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે…
World સિડનીમાં ચાલુ ક્રિકેટે અદાણીના કોલ પ્રોજેક્ટનો કંઈક આ રીતે થયો વિરોધ newsnetworksNovember 27, 2020 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે શરૂ થયેલી પ્રથમ વનડે મેચમાં એક સ્થાનિક યુવકે મેદાનમાં ઘૂસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો.…
News & Views સ્વર્ગીય અહેમદ પટેલ સુપુર્દ-એ-ખાક્: મિત્ર પીરઝાદાએ કહ્યું 100 વર્ષ સુધી આવો નેતા નહીં પાકે newsnetworksNovember 26, 2020 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી…
Health કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી newsnetworksNovember 25, 2020 આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો…
News & Views વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ newsnetworksNovember 25, 2020 જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલિકાનો આત્મા- :ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, તે…
India કોંગ્રેસ ના ચાણક્ય અહેમદ પટેલની ચિર વિદાય, કોરોના ભરખી ગયો newsnetworksNovember 25, 2020 કોંગ્રેસના કદાવર નેતા અને કોંગ્રેસ ના ચાણક્ય કહેવાતા રાજ્યસભા ના સાંસદ અહમદ પટેલ (Ahmad Patel) નું આજે વહેલી સવારે 3…
News & Views ગુજરાતમાં ટ્રાયલ માટે વેક્સિન આવી, વડાપ્રધાને કહ્યું તમામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખીશું newsnetworksNovember 24, 2020 ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી છે. ભારત બાયોટેક દ્વારા…
Exclusive ગૌરવ: સુરતી કાપડથી બનશે ભારતીય સૈન્યના યુનિફોર્મ newsnetworksNovember 23, 2020 [contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરત માટે ગૌરવની વાત સામે…
India કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ મહારાષ્ટ્રમાં એન્ટ્રી મળશે newsnetworksNovember 23, 2020 મહારાષ્ટ્ર સરકારે કોરોનાને અટકાવવા માટે સોમવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જતા…