લોન્ચ થનારું સેટેલાઈટ ભગવદ ગીતા-મોદીનો ફોટો લઈને જશે

નેનો સેટેલાઈટનું નામ દેશના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે

Read More

તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્નાા છેઃ સુપ્રીમ

નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે

Read More

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના છે. તાજેતરમાં તેમણે સંસદમાં ખેડૂતોના

Read More

આખરે 19 વર્ષથી ફરાર ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ઝડપાયો

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક

Read More

ફિલ્મ એમએસ ધોનીના એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા

એમ એસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી અને કેસી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદીપ નાહરે મુંબઈ સ્થિત ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લેતા

Read More

Translate »