ફિલ્મ અભિનેતા અજય દેવગને આ વીડીયો શેર કર્યો અને કરી ભારતીયોને અપીલ…
બોલીવુડ એક્ટર અજય દેવગને એક વીડીયો પોતાના ટવીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતાઓ તેમજ ફિલ્મ અભિનેત્રી આલ્યા ભટ્ટ ભારતીયોને માસ્ક પહેરવા અને વેક્સિન લઈ કોરોના…
કેન્દ્રએ રાજ્યોને આજદિન સુધીમાં 17.15 કરોડથી વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા
વૈશ્વિક કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”નો અભિગમ અપનાવીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને સતત અગ્રમોરચે સ્થિતિને સંભાળી રહી છે. ભારત સરકારની પાંચ મુદ્દાની આ વ્યૂહનીતિમાં રસીકરણ…
કેનેડા બાળકોને વેક્સિન આપવાની તૈયારીમાં લાગ્યું, Pfizer વેક્સિનને આપ્યું ગ્રીન સિગ્નલ
કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ…
ત્રીજી લહેરમાં મેન પાવર ક્યાંથી લાવશો ? બાળકો સંક્રમિત થશે તો શું કરશો ? સુપ્રીમના કેન્દ્રને સવાલ
રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ, હોસ્પિટલમાં બેડ તથા ઓક્સિજનની અછત જેવા વિવિધ મુદ્દા પર કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની બાકી છે.…
સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો
સુરત: કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50 મેગાવોટ્સનો ઓર્ડર મેળવ્યો છે. આ અંગે દેશ અને વિદેશમાં સિન્થેસિસનો…