ઈમ્પેક્ટઃ ડાેર ટુ ડાેર ગાર્બેજના કાેન્ટ્રાક્ટરાેની ગાેબાચારી મામલે તપાસ શરૂ, 8 જણાંની ટીમ બનીઃ વચેટિયાઆેના ઉધામા newsnetworksJuly 15, 2021 સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910 અમારા અહેવાલાેની અસર આખરે થઈ. સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ અમે…