કામદારોનું શોષણ: રાંદેર ઝોનનો ડોર ટુ ડોરનો ઈજારેદાર શ્રમ આયોગમાં હાજર નથી થતો!!
સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો લગાતાર ઉઠી રહી છે. દરમિયાનમાં જુન માસમાં ચાર જેટલા કામદારોએ સોંગદનામા સાથેની ફરિયાદ…