ચેમ્બરમાં ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિશે સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્‌ન સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે…

ભાજપ સત્તા ટકાવી રાખશે પણ બેઠક નહીં વધે, ‘આપ’ વિપક્ષમાં બેસશે અને કોંગ્રેસ થાપ ખાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણી જગ્યાઓ પર સમીકરણ બદલાતા જોવા મળ્યા છે. છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…

કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો: એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે રાખવાની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ પૂર્વે હાઈકોર્ટ પછી…

રાજ્યના દરેક એન્ટ્રી પોઈન્ટ પર ફરી કોરોના એલર્ટ, રેપિડ ટેસ્ટ શરૂ

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે અને નવો સ્ટ્રેઈન પણ જોવા મળી રહ્યો છે એવામાં ગુજરાત સરકારે…

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત મળ્યા, આપઘાતની સંભાવના

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. હોટલમાંથી ગુજરાતીમાં…

દિવ્યાંગો ને વ્હીલ ચેરની વ્યવસ્થા ના મળવાથી જાણો ચુંટણી અધિકારી પર શું આરોપ લગાવ્યા

સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ…

મતદાર ઓળખપત્ર ન હોય તો પણ આ 14 દસ્તાવેજો માન્ય રહેશે, તમે મતદાન કરી શકશો

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2021 માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે.…

શા માટે ફિલ્મ અભિનેતા વિવેક ઓબરોયનો ફાટ્યો ટ્રાફિક મેમો?

મુંબઈની ટ્રાફિક પોલીસે બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય સામે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા માટે…

‘એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને’ : AKનું ગુજરાતીમાં ટ્વીટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, ‘એક મોકો AAP ને, પછી…

કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રુપાણી શું મતદાન કરવા જશે?

રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં દરેક રાજકીય હસ્તીઓ પણ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ…

સુરત: 3185 મતદાન મથકો પર 32,88,352 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત મહાનગરપાલિકાની તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે સુરતના ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકૃત જાણકારી…

સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાને કર્યો ‘આપ’નો પ્રચાર, કોના ઈશારે ? શું કહે છે લાલખાન?

સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે…

ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું

રશિયામાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા જેસનૂરની પુરુષથી સ્ત્રી બની પોતાના સ્પર્મથી જન્મેલ બાળકની માતા બનવા ઈચ્છા

ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા

ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે

તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્નાા છેઃ સુપ્રીમ

નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી…

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના…

આખરે 19 વર્ષથી ફરાર ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ઝડપાયો

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી…

સુરત વોર્ડ 2માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 173515 મતદારો

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.૨૧મી ફેબ્રુ.એ સવારના ૭-૦૦ થી સાંજના…

ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા

રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર…

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી

પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી…

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કયા બે નેતાને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…

યુવકને બે પુત્રીની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સાથે રહેવા લાગ્યાં ને શું બન્યું કે કરી નાંખી હત્યા ?

આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો. યુવક…

CM રૂપાણીને કોરોના, જાણો કેવાં છે કોરોનાનાં લક્ષણ?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને…

Translate »