ગુજરાતમાં વધુ મળી છૂટછાટ, રાત્રિ કરફ્યુ યથાવત, ધાર્મિક સ્થળો-જીમ-બાગબગીચા ખુલશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવાયા હતા. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી…

સુરત આપના યુવા મહિલા નગરસેવકનું ટવીટર એકાઉન્ટ ડીલીટ, શું તેની પાછળ ભાજપનો હાથ?

આમ આદમી પાર્ટીમાં સૌથી નાની વય 22 વર્ષમાં સુરતના વોર્ડ નંબર 16માં ઉમેદવારી નોંધવી વિજયને વરેલા પાયલ કિશોરભાઈ સાકરિયા (પટેલ)નું…

હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ દેવાદાર: આત્મ નિર્ભર યુવાઓ પરમાત્માનિર્ભર, સરકાર રાહત પેકેજ આપે નહીંતર જીમ ઉદ્યોગ બેઠો નહિ થાય

રાજા શેખ, સુરત કોરોનાકાળ દરમિયાન લોકોને આરોગ્યપ્રદ બનાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ આજકાલ આર્થિકતાની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ બની ગઈ છે. સુરતના 500 સહિત…

મુખ્યમંત્રીએ કહ્યું કે, રોજ 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ

રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે…

જાફરાબાદ ના સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન”…

વિશ્વ પર્યાવરણ દિવસે આ શહેરમાં બે લાખ તુલસીના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે

આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના…

એક દિવસ પહેલા જ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરનાર ગુજરાત બોર્ડે પણ CBSEના પગલે પરીક્ષા રદ કરી

ગુજરાતનાં શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાનો નિર્ણય આખરે લઈ લીધો છે. એક દિવસ…

કોરોનાના બીજા ગંભીર ફેઝને આયોજનબદ્ધ રીતે નિયંત્રિત કરનાર સુરત મનપા કમિશનરની ભારોભાર પ્રસંશા

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS)એ કોરોના સમયગાળા દરમિયાન શહેરમાં કોરોના પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. જેની…

કોરોનાના ત્રીજા ફેઝને જોતા ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરવા, ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર ખોલવા માંગ

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું…

કોરોના દર્દીઓની વ્હારે WBVF : 77 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ગામડાંઓની હોસ્પિટલોમાં ભેટ આપ્યા

ભરૂચ જિલ્લાના નાના ગામડાંઓની હોસ્પિટલો તેમજ સુરત, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ આ મશીન પહોંચાડી ત્રીજા વેવની તૈયારી…

કામરેજ અને પલસાણા તાલુકામાં કેળના 413.11 હેકટરમાં 33 ટકાથી વધુના પાકને વ્યાપક નુકશાન

‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન…

કોરોના પેશન્ટમાં બ્લેક ફંગસ વધી રહ્યો છે ને સરકારી નિયત્રંણ બાદ કંપનીઓએ ઈન્જેક્શનનો ભાવ વધાર્યો!

મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરેસિન-બી ઇન્જેકશન હવે સરકાર જ ખાનગી હોસ્પિટલોને આપશે અને તેના ભાવ પણ સરકારે જાહેર કર્યા છે. છ…

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે…

સૌરાષ્ટ્રની મદદે DGVCLના 400 કર્મચારીઓ રો-રો ફેરીમાં રવાના, વીજપુરવઠો પૂર્વરત કરશે

બીજા 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે : સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે…

કોરોનામાં મૃત્યુ પામેલાઓનું પોર્સ્ટમોર્ટમ કરી સાચુ કારણ જાણવા કોણે કરી માંગ?

સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ…

આવતીકાલ વહેલી સવારે વાવાઝોડું ગુજરાતની આગળ વધશે, જોકે ભારે તારાજી સર્જી ગયુ

ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર…

ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા…

હાઈકોર્ટે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ આગ મામલે 25 મે સુધી જવાબ માંગ્યો, ન.પા.ને પક્ષકાર તરીકે જોડવા આદેશ

આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂ વેલ્ચફેર હોસ્પિટલમાં આગ મામલે પણ સુનાવણી થઈ હતી. હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન…

જ્યા સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં ગુજરાત સ્થાપ્ના દિનથી 18થી ઉપરના લોકોને વેક્સિન અપાશે: મુખ્યમંત્રી

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે સ્ટોકની કમીને…

મિત્તલ સુરતની મદદે: હજીરાની ફેક્ટરીમાં ઓક્સિજન સાથે 250 બેડ શરૂ, 1000 બેડની યોજના

કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: 250 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર 72કલાકમાં નિર્માણ અને લોકાર્પણ રાજ્ય…

મોત કાલ આવતું હોય તો આજે આવે પણ જીવવું તો વટથી અને મજામાં રહેવું

ભગવાન તેના અસ્તિત્વનું ભાન માનવીને કરાવે છે, એટલા માટે દર સો વર્ષે કોઇને કોઇ વાયરસ મોકલીને કુદરતની જાળવણી કરવા લોકોને સમજાવે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કંપનીની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ…

ડોક્ટર જીવ સુરતના પૂર્વ મેયરનું ‘જગદીશ’રૂપી રૂપ, 11 દિ’ની બાળકીને ઉગારવા પ્લાઝમા દાન

બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરી પૂર્વ મેયરે માનવતા મહેકાવી રાજા શેખ, સુરત – 98980 34910 નામ ‘જગદીશ’.…

ધો.10ની બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સ્કૂલોને સૂચના

ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા પાછળ ખસેડવામાં આવી હવે મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની…

રાજપૂત રાજપરાનાં લોકોની એક જ અટક ‘રાઠોડ’; આજ સુધી એકપણ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી

ગામમાં 6 સભ્ય પૂજારી પરિવારનાં, બાકીનાં 800 લોકોની અટક રાઠોડ ગામમાં એક જ અટક હોવાના કારણે કલેશ નથી થતાં અને…

અલંગમાં લકઝરિયસ ક્રૂઝ શિપ ‘કોલમ્બસ’ ભંગાવા માટે આવ્યુ, એનબીએમ શિપબ્રેકર્સ દ્વારા જહાજ ખરીદવામાં આવ્યુ

13 માળ, 2 સ્વીમિંગ પૂલ, 4 રેસ્ટોરન્ટ, 1550 મુસાફરોની સવલત કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ટુરિઝમ ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ઠપ્પ…

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, ‘ખાતરના ભાવમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો’

ખાતર કંપનીઓ સાથે ભારત સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય ભાવવધારા સામેના રોષને પગલે સરકારે ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી સ્થાનિક સ્વરાજયની…

દીકરીને કોરોના થતાં માતાએ જમવાનું છોડ્યું, જનરલ હોસ્પિ.માં બેડ નહીં મળતાં સારવારના અભાવે મોત

માતાને કોરોના થતાં જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા બેડ નહીં હોવાથી ટેમ્પરરી સારવાર કરી પણ બીજે ખસેડે તે પહેલા જ માતાનું…

કોરોના: મુખ્યમંત્રીની સુરતમાં સમીક્ષા બેઠક, લોકડાઉન-કરફ્યુ અંગે અભ્યાસ બાદ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય…

ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખ પાર થઈ; અમદાવાદ કરતાં સુરત શહેરમાં ડબલ રસીકરણ

સોમવારે એક જ દિવસમાં 3 લાખથી વધારે લોકોને રસી આપી રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ…

Translate »