કામરેજ અને પલસાણા તાલુકામાં કેળના 413.11 હેકટરમાં 33 ટકાથી વધુના પાકને વ્યાપક નુકશાન
‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જિલ્લાના કામરેજ અને પલસાણા…
સર્વે શરૂ: તાઉ-તેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને 4200 હેક્ટર ડાંગરના પાકને નુકશાનીનો અંદાઝ
આંબામાં 270 હેકટર, કેળામાં 60 થી 70 હેકટર તથા શાકભાજીના 360 હેકટર પાકને નુકશાની થયાનો અંદાજ ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. દક્ષિણ…
નબળી સરકારની કામગીરી ઢાંકવા કર્યો એરિયલસર્વે: પીએમ માટે આવું કોણે કહ્યું?
શિવસેના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પર ટીકા કરતા કહ્યું કે, “મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સક્ષમ મુખ્ય પ્રધાન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી થઈ…
વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજે કહ્યું એકરે રૂ. 10 હજારની સહાય તાત્કાલિક ચુકવો
રાજા શેખ (98980 34910) ગુજરાતમાં ફરી વળેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. લોકોની જાનમાલની સાથોસાથ જગતના તાત ખેડૂતોને પણ ભારે તારાજી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો…
આવતીકાલ વહેલી સવારે વાવાઝોડું ગુજરાતની આગળ વધશે, જોકે ભારે તારાજી સર્જી ગયુ
ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર સુધી રાજસ્થાન પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની અસર…
શું તમે જાણો છો કે પવનની કેટલી ગતિ એક મનુષ્યને ઉડાવી મુકવા સક્ષમ છે?
હાલ દેશ, ગુજરાત અને દુનિયામાં તોક-તે વાવાઝોડાની ચર્ચા છે. 155 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહેલા આ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સુરતમાં 65 કિલોમીટરની ઝડપે પૂવન ફૂંકાય રહ્યો છે…