સુરત ઈતિહાસ-1: ગોપીતળાવને સુલતાનના મુખ્ય વઝીર ગોપીનાથે નિર્માણ કરાવ્યું
ન્યૂઝનેટવર્કસ ટીમ: સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર સુરત શહેરમાં અનેક હરવાફરવા લાયક જગ્યાઓ છે અને ઘણી હેરિટેજ સાઈટો છે જે નિહાળવાનું અને તેના વિશે જાણવાનું અગર આપ ચુકી…