• Fri. Mar 29th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

surat

  • Home
  • સુરત જિલ્લાની 16 સીટના 4637 મતદાન મથકો, 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત જિલ્લાની 16 સીટના 4637 મતદાન મથકો, 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ચુંટણી સંબધિ ફરિયાદ કે જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર અથવા c-Vigil એપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે સોશીયલ મીડિયા પર વોચ રાખવા માટે કમિટીની રચના કરવામાં આવી છે ભારતીય ચૂંટણીપંચ દ્વારા…

નવરાત્રિમાં સુરતી વિસ્પીએ ત્રણ ગીનીસ રેકોર્ડ અંકે કર્યા, સાહિલ ખાને સ્ટીલ મેન ઓફ ઈન્ડિયાનું બિરુદ આપ્યું

નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનાર વીસ્પી ખરાદી ના નામે કુલ દસ વિશ્વ રેકોર્ડ રાજા શેખ (98980 34910) સુરતની ભૂમિ કંઈક નવું…

પાસપાેર્ટ આેફિસમાં તુઘલખશાહી? અનઆેફિસિયલ બુધવારે આેફિસ બંધ, અપાેઈન્ટમેન્ટ મળતી નથી!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત (98980 34910)સુરતના પીપલાેદ ખાતે આવેલી રિજ્યાેનલ પાસપાેર્ટ આેફિસમાં અધિકારીઆે દ્વારા તુઘલખશાહી ચલાવવામાાં આવતી હાેવાના અનેક મામલાઆે સામે આવી રહ્યાં છે.!! આમ તાે અધિકારીઆેને દર શનિ-રવિ અને…

ક્રિકેટર મુનાફ પટેલે સુરતના કેપી હાઉસ ખાતે આઝાદી દિવસની ઉજવણી કરી, પ્રભાત ફેરીમાં પણ હાજર રહ્યાં

સુરત: આઝાદીના અમૃત મહોત્વ અને હર ઘર તિરંગાની લહેર વચ્ચે આજે યોજાયેલા સ્વતંત્ર દિન નીમીતે સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી મહત્વની…

12 ઓગષ્ટે જીલાની બ્રિજથી નીકળશે તિરંગા સન્માન યાત્રા, વિશાળ તિરંગો પણ લહેરાવાશે

સુરત: આપણાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ થવાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ આ 15 ઓગષ્ટે 76મો આઝાદી પર્વ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…

ઈલેક્ટ્રીક વ્હીકલ બગડ્યું છે તો ચિંતા ન કરો, વાની મોટો પ્રા.લિ. છે ને!

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશેસુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં…

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.દેશની ઝડપી…

પ્રવેશોત્વની ઉજવણી ને સ્કૂલના આંગણે કચરાની SRP ચોકી!, શું આવી રીતે ભણશે ગુજરાત?

પ્રતિનિધિ સુરત: રાજ્ય સરકાર નવા શૈક્ષણિક વર્ષમાં ભણતરને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને નવા ભરતી થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને મોટા કાર્યક્રમો કરી રહી છે.…

અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે બોલીવુડ સ્ટાર મલાઈકા અરોરાએ પ્રિ-યોગા દિવસ ઉજવ્યો

સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ ઉજવણી કરતાં તેમને વિવિધ પ્રકારના યોગ શીખવ્યાં હતાં.…

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં…

Translate »