• Mon. Aug 15th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: December 14, 2020

  • Home
  • લઘુ ઉદ્યોગો માટે નવી સોલાર પાવર પોલિસીમાં વધુ છૂટ આપવા ચેમ્બરની રજૂઆત

લઘુ ઉદ્યોગો માટે નવી સોલાર પાવર પોલિસીમાં વધુ છૂટ આપવા ચેમ્બરની રજૂઆત

સુરત. આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉર્જા મંત્રી સૌરભ પટેલને નવી ઘડાઇ રહેલી સોલાર પાવર પોલિસીમાં લઘુ ઉદ્યોગોને વધુ…

મેડિકલ ઈન્ટર્ન્સ હડતાળ પાછી નહી ખેંચે તો આકરી કાર્યવાહી કરાશે: નીતીન પટેલ

રાજ્યમાં સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ રવિએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ઈન્ટર્ન્સની આ આખી હડતાળ…

સુપ્રીમનો આદેશ ને રાજ્ય સરકારની ટીમ: સુરતની 20 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસી

સુરતઃ આગની દુર્ઘટના નિવારવાના હેતુથી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ટીમમાં બી.જે.મેડિકલ કોલેજ,અમદાવાદના પ્રોફેસર અને આ કમિટીના મેડિકલ હેડ ડો.ચેતના દેસાઈ, ઇલેક્ટ્રિક હેડ…

ટ્રાફિક પોલીસના ઈ-મેમોની કોઈ એન્ટ્રી જ નથી થતી, આરટીઓને પણ નથી હોતી જાણ!

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અપાયેલા ઈ-મેમો અપાયાને છ મહિના વીતી ગયા બાદ તે કાયદાકિય રીતે રદબાતલ થઈ જતા હોવાનો મુદ્દો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ઉપાડી દાદ માંગી છે. આવી…

અદાણીએ ભુલ સુધારી: એરપોર્ટવાળા બોર્ડમાં સરદાર પટેલના નામને ફરી સ્થાન આપ્યું

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દો જોરશોરથી કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું અને ઘણાં લોકોએ નામ…

Translate »