• Fri. Aug 19th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: December 16, 2020

  • Home
  • હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં આ ફેરફાર હશે તો આરટીઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે

હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં આ ફેરફાર હશે તો આરટીઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે

ગુજરાત સરકારે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ અને  ચાલુ લાઈસન્સમાં બીજો પ્રકાર ઉમેરવાની પ્રક્રિયાને સરળ બનાવતા તેને ‘ફેસલેસ’ એટલે કે આરટીઓમાં જઈને ધક્કા ખાવાને બદલે તેને ઓનલાઈન પદ્ધતિથી કરાવી શકાય તેવો સુધારો…

સ્ટેટ જીએસટી વિભાગના ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ સામે ચેમ્બરની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

સુરત. નાયલોન સ્પીનર્સ એસોસીએશન, સુરત તથા અન્ય એસોસીએશનો તરફથી મળેલી રજૂઆતને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ…

સુરતના પત્રકાર સંજીવ ઓઝાએ અઢી વર્ષના બ્રેઈન ડેડ પુત્રના ઓર્ગન દાન કરી માનવતા મહેકાવી

ગુજરાતમાં સૌપ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરીને માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં ભાજપ: મનપા-નપાના હોદ્દેદારોને મળી બનાવશે બ્લૂપ્રિન્ટ

ગુજરાતમાં સંભવત: ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપાએ તૈયારીઓ આદરી દીધી છે. ભાજપે તેના ચૂંટણી-ઈન્ચાર્જ નિયુક્ત કરી દીધા છે. હવે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી…

બાદશાહ જહાંગીર રાંદેરના હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ(રહ.) સાહેબની ખિદમતમાં આવ્યા હતા

સુરત કરતા પહેલાના શહેર રાંદેર ગામતળમાં આવેલી ખાનકાહની દરગાહ હઝરત સૈયદ શાહ સૈફુલ્લા રિફાઈ રહમતુલ્લા અલયહીના આજે (અંગ્રેજી તા. 17 ડિસેમ્બર 2020, ઈસ્લામી તારીખ 1 જમાદિલ અવ્વલ ) 365મો શંદલ…

પાકિસ્તાનમાં બેઠાબેઠા પણ જૂનાગઢ નવાબના વંશજની ડાઢ સળવળે છે, પાકમાં ભેળવવા માંગે છે

પાકિસ્તાને વધુ એક હરકત કરી છે. પાકિસ્તાને જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી બનાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પાકિસ્તાને પોતાના નક્શામાં જમ્મુ કાશ્મીરની સાથો સાથ જૂનાગઢ…

ભૂ-માફિયાઓ પર સરકારની ગાજ: 10થી 14 વર્ષની સજા થશે, 6 મહિનાની અંદર નિર્ણય

રાજ્યની વિજય રૂપાણી સરકારે સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કડક હાથે ડામ લેવા માટે ગુજરાત લેન્ડ…

સુરત જિલ્લામાં 690 પૈકી 250 ગામોની પાણી સમિતિઓના અધ્યક્ષ તરીકે મહિલાઓ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા ઘરે-ઘરે નળ જોડાણ થકી પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી…

હવે ઘુસણખોરી, દાણચોરી, શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર

હજીરા ખાતે L&T દ્વારા તૈયાર થયેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ,  પોલીસ કમિશનર અજય તોમારના હસ્તે છેલ્લી અને ૫૪મી ઈન્ટરસેપ્ટર બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને કરવામાં આવી અર્પણ સુરતના…

કેવી છે ભારતીય તટરક્ષકદળની ઈન્ટરસેપ્ટર બોટ સી-454?

L&T લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ, હજીરા દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ૫૪ બોટમાંથી આ ૫૪મી ઇન્ટરસેપ્ટર બોટ (IB) છે. આ જહાજની કુલ લંબાઇ ૨૭.૮૦ મીટર, ડિસ્પ્લેસમેન્ટ ૧૧૦…

Translate »