શાહીન બાગ : કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે પ્રદર્શન ન કરી શકે : સુપ્રીમ

ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જાઈઍ, બહાર ધરણાં પ્રદર્શન કરે તો તેમને ખસેડવાનો પોલીસને અધિકાર : શાહીન બાગ કેસ મુદ્દે પુર્નિવચારની અરજી ફગાવાઈ

Read More

રેપના આરોપીને પરીણિતાના હાથના ટેટૂના આધારે જામીન

ફેસબુક ઉપર મૈત્રી બાંધનારી મહિલાઍ ત્રણ વર્ષ સબંધ રાખ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ફસાઈ ગઈ

Read More

ઋષિગંગાનું નવું તળાવ માર્ચ બાદ આફત ઊભી કરી શકે છે

ઍનડીઆરઍફ જનરલ ડિરેક્ટરે રૈણી ગામ પર તળાવની પુષ્ટિ કરી, ૭૦ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે

Read More

અમેઝોન નદી સોનામાં ફેરવાઈ, લોકો આશ્ચર્યમાં

તસવીરમાં ઇનામ્બરી નદી અને કાદવથી ખરાબ થયેલા જંગલવાળા વિસ્તારોથી ઘેરાયેલા ઘણાં ખાડા જાવા મળે છે

Read More

Translate »