Gujarat વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું newsnetworksFebruary 9, 2021 દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાની રાહબરી હેઠળ શહેરનું સૌપ્રથમ અંગદાન કરવામાં આવ્યું…
Politics સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ! newsnetworksFebruary 9, 2021 અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે જબરો કલાઈમેક્સ જોવા મળ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક…
All ખેડૂતોને ‘આંતકવાદી’ સંબોધી ટ્વીટ , કંગના સામે બેલગામમાં પોલીસ ફરિયાદ newsnetworksFebruary 9, 2021 કર્ણાટકમાં બોલિવૂડ એક્ટર કંગના રાનાઉત સામે ફરિયાદ નોંધાઈ છે. કંગના પર ‘ખેડૂતોનું અપમાન’ અને તેમને ‘આતંકવાદી’ ગણાવવાનો આરોપ છે. વકીલ,…
Surat પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધોનો કરૂણ અંત newsnetworksFebruary 9, 2021 લક્ષ્મી ઉર્ફે પુનમ અને સંતરામ નિશાદ ફાંસો ખાઈ આપઘાત કર્યો
Surat પાલિકાની ચૂંટણીઃ વોર્ડ-૨૪માં રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા newsnetworksFebruary 9, 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ…
All રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું હાર્ટ એટેક આવતાં નિધન, કપૂર પરિવારમાં શોક newsnetworksFebruary 9, 2021 અભિનેતા રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે 9 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અહેવાલો અનુસાર, અભિનેતાને કાર્ડિયાક…
News & Views ગુજરાતની એ ગોઝારી ઘટનાને યાદ કરી વડાપ્રધાન મોદી રાજ્યસભામાં રડી પડ્યાં, જુઓ વિડીયો newsnetworksFebruary 9, 2021 ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાઇ પર ભાવુક થયાં વડાપ્રધાન
Sports 22 વર્ષ પછી ચેન્નઇમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત newsnetworksFebruary 9, 2021 ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો છે
Politics સુરત: આ પાર્ટીના ત્રણ ઉમેદવારોના ફોર્મ થયા રદ? કોણે કરી ભૂલ? કોનું ફોર્મ રદ કરવા માંગણી? newsnetworksFebruary 8, 2021 સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ભરાયેલા ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 120 ફોર્મ…
News & Views કેમ ‘આંદોલનજીવી’ થયું ટ્રેન્ડ? ખેડૂતો સહિત કેમ આગેવાનોએ પીએમ સામે નારાજગી વ્યક્ત કરી? newsnetworksFebruary 8, 2021 દેશના વડાપ્રધાને આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ થયેલા ધન્યવાદ પ્રસ્તાવ પર એક નવા શબ્દનું પ્રાયોજન કર્યું અને તે શબ્દ હતો…
Business તમારૂં એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે તો જરૂર વાંચો : એટીએમથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયાં newsnetworksFebruary 7, 2021 ઍસબીઆઈ તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે
Exclusive જાણો કેમ અને કેવી રીતે તૂટે છે ગ્લેશિયર? newsnetworksFebruary 7, 2021 ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠના રેણી ગામમાં ગ્લેશિયર ફાટતાં પૂર આવ્યો છે. ઘૌલગંગા નદીનું જળસ્તર વધી જતાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે…
All પોર્ન વીડિયો બનાવવા બદલ ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસની ધરપકડ newsnetworksFebruary 7, 2021 ગેહના વશિષ્ઠ અગાઉ મિસ એશિયા બિકીનીનું ટાઈટલ પણ જીતી ચુકી છે
Surat પુણાગામમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ-લૂંટની ઘટનાથી ચકચાર newsnetworksFebruary 7, 2021 ભાગ્યલક્ષ્મી જવેલર્સમાં બન્યો બનાવ, બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઅોઍ કર્યો ગોળીબાર, પ્રતિકાર કરનાર કારીગર આદર્શ પાઠકને જમણા પગમાં ગોળી વાગી
Exclusive બદમાશનો પડકાર : મને ભગવાન પણ ન પકડી શકે, પોલીસે થોડા દિવસોમાં જ પકડ્યો newsnetworksFebruary 7, 2021 પકડાયા બાદ બદમાશ પપ્પુ ઉર્ફે ખોપડીએ કહ્યું કે હું પોલીસને તો ભૂલી જ ગયો હતો
Exclusive ઇન્ડોનેશિયાના ગામમાં ‘લાલ પૂર’ની તસવીરો વાયરલ, શું છે હકીકત? newsnetworksFebruary 7, 2021 ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને…
India ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીનું જળ સ્તર વધ્યું, લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા હોવાની શકયતા newsnetworksFebruary 7, 2021 ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર…
News & Views ખેડૂતોએ 12 થી 3 બધુ જ જામ કર્યું, ટિકૈટે કહ્યું કે, હજી બે રાજ્યોના ખેડૂતો સ્ટેન્ડ બાય છે newsnetworksFebruary 6, 2021 કૃષિ કાયદાનો વિરોધ કરતાં 40 ખેડૂત સંગઠનો આજે રાજસ્થાન અને હરિયાણા વચ્ચે શાહજહાંપુર સરહદ પર ચક્કાજામ કર્યો હતો. પંજાબના અમૃતસર…
Surat પાસ અગ્રણી ધાર્મિક માલવિયાઍ કોંગ્રેસમાંથી કેમ અચાનક ઉમેદવારી ન નોંધાવવાનું કર્યું નક્કી? newsnetworksFebruary 6, 2021 પાટીદારોનો ગાઢ ગણાતા વોર્ડમાં ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે પણ કપરા ચઢાણ
Surat સુરતમાં ઉમેદવારીને લઈને કોગ્રેસમાં પણ ભડકો : કાર્યલયની અોફિસમાં તોડફોડ newsnetworksFebruary 6, 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો જાવા મળ્યો છે. આજે સવારે ચોકબજાર મક્કાઈપુલ ખાતે આવેલ…
World રશિયા ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પહોંચાડશે newsnetworksFebruary 6, 2021 ભારતીય સેનાના નિષ્ણાતોઍ ’બ્રહ્માસ્ત્ર’ ચલાવવા માટે ટ્રેનિંગ શરૂ કરી ઃ અમેરિકાના વિરોધ છતાં ભારત ખરીદશે
India મધ્યપ્રદેશમાં શરમજનક ઘટના : જેલમાંથી છુટેલા શખ્સનું પ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરી newsnetworksFebruary 6, 2021 ૩૬ વર્ષીય બંટી રઝાકની પોલીસે ધરપકડ કરી લીધી, પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો
World જો બિડેન પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે મોટી રાહત newsnetworksFebruary 6, 2021 અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનના નેતૃત્વવાળી સરકારે H-1B Visa પર પૂર્વ ટ્રમ્પ સરકારની નીતિઓને હાલ પૂરતી ટાળવાનો નિર્ણય લીધો છે.…
Gujarat ગુજરાત હાઈકોર્ટે જે સત્યનિષ્ઠાથી કામ કર્યું છે તેનાથી ન્યાય વ્યવસ્થા, લોકતંત્રને મજબૂતી મળી : પીએમ મોદી newsnetworksFebruary 6, 2021 સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે : વડાપ્રધાન મોદી
India કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનો દેશવ્યાપી ચક્કાજામ newsnetworksFebruary 6, 2021 “દેશવ્યાપી ચક્કા જામની જાહેરાત વચ્ચે રાજધાની દિલ્હીમાં ખેડૂતોએ 12 થી 3 વાગ્યાનો ચક્કા જામ શરૂ કરી દીધો છે. કૃષિ કાયદાનો…
Surat રૂદરપુરામાં પરિણીતાનું ગળુ દબાવી હત્યા newsnetworksFebruary 5, 2021 રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું ગઈકાલે કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવ અંગે…
Surat ઉમેદવારો જાહેર થતા જ સુરતમાં ભાજપમાં ભડકો newsnetworksFebruary 5, 2021 સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો છે.…
AllSurat સુરતમાં લગ્નમાં આવતી મહારાષ્ટ્રની લકઝરી બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા newsnetworksFebruary 5, 2021 તાપી જિલ્લાના બાજીપુરા નજીક આજે મળસ્કે મહારાષ્ટ્રના માલેગાંવથી ૩૫ જાનીયાઅોને લઈને સુરત લગન્માં આવતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. રોડની…
Business શેરબજારમાં સતત તેજી, સેન્સેક્સ 51 હજારને પાર, નિફ્ટીએ રચ્યો ઇતિહાસ newsnetworksFebruary 5, 2021 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગે જાહેરાત વચ્ચે શુક્રવારે ઘરેલૂ શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી. …
Business RBIની નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત, વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહી newsnetworksFebruary 5, 2021 રેપોરેટ 4 ટકા તેમજ રિવર્સ રેપોરેટ 3.35 ટકાએ જાળવી રાખવાનો મોનેટરી પોલિસી કમિટીનો નિર્ણય