બ્લેક ફંગસનો હાહાકાર: તેનાથી કોરોના દર્દીઓને બચાવવા માટે શું કાળજી રાખવી?
દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર ,ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્ય સરકારોએ તેને મહામારી તરીકે ઘોષિત કરી…
કોંગ્રેસના ધારાસભ્યે 40 લાખની ગ્રાંટ ફાળવી, જિલ્લા કોંગ્રેસે માસ્ક-દવા વહેંચી, સૌરાષ્ટ્ર 5000 કિલોની કિટ મોકલાવી
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની 30મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાંટ માંથી કોવિડ-19 વાઇરસ ની મહામારીના અનુસંધાન માં સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી સિફા…
યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..
રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે :-મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીયુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા…
આપ નેતા યોગેશ જાદવાણીને ધમકી આપનારના મોબાઈલ ફોનના આ સ્ક્રીનશોર્ટ વાઈરલ થયા!!
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીને કોઈ અજાણ્યાએ મોબાઈલ ફોન નંબર 83202 30501 પરથી જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાની એક અરજી સિંગણપોર પોલીસ મથકમાં કરવામાં આવી છે. સાથોસાથ પોલીસ…
સર્વે શરૂ: તાઉ-તેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને 4200 હેક્ટર ડાંગરના પાકને નુકશાનીનો અંદાઝ
આંબામાં 270 હેકટર, કેળામાં 60 થી 70 હેકટર તથા શાકભાજીના 360 હેકટર પાકને નુકશાની થયાનો અંદાજ ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. દક્ષિણ…
સૌરાષ્ટ્રની મદદે DGVCLના 400 કર્મચારીઓ રો-રો ફેરીમાં રવાના, વીજપુરવઠો પૂર્વરત કરશે
બીજા 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે : સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો…