સુરતના બાબેન ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100% રસીકરણ
…. 21મી જૂન-વિશ્વ યોગ દિવસે દેશ અને રાજ્યવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ થયો છે, જેના ભાગરૂપે બારડોલી તાલુકાના બાબેન પ્રાથમિક સ્કુલ ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોવિડ વેક્સીનેશન…