કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ?
સ્ટોરી: રાજા શેખ- 9898034910 સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ)ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા 8 ઝોનમાં કામ કરનારા 700થી વધુ કામદારોનું આર્થિક…