કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નું BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના મેઈન બોર્ડ પર માઈગ્રેશન newsnetworksJuly 27, 2021July 13, 2024 સુરત:- રિન્યુએબલ એનર્જી સોલાર સેક્ટરમાં કામ કરતી સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ માટે અને તેના શેરહોલ્ડર્સ માટે…
Business JBIMSમાં ત્રીજો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ યોજાયો newsnetworksJuly 26, 2021 મુંબઈ: પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ ની ત્રીજી આવૃત્તિ ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
India ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટીવી એક્ટર દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વીટ કરી newsnetworksJuly 26, 2021 ગુરુગ્રામ, 24 જુલાઇ, 2021: રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીના વિડિયોને ટ્વિટ કર્યો, જેમાં તેઓ #CareWalaYaarની એક મનમોહક વાર્તા…
Surat ગ્રીનમેન વિરલ દેસાઈ અયોધ્યા મંદિરના માનમાં સુરતમાં ભવ્ય રામવન તૈયાર કરશે newsnetworksJuly 24, 2021 સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય…
Surat એસટી કર્મચારીની પોસ્ટથી વિવાદ, ઈન્ટુકે માત્ર ઠપકો આપ્યો, ડીસી ચૂપ! newsnetworksJuly 19, 2021 રાજા શેખ, સુરત સુરત એસટી વિભાગના સિનિયર એકાઉન્ટન્ટ અને એસટી કર્મચારી મંડળના જનરલ સેક્રેટરી સંજય ચીમન પટેલ દ્વારા એક ગ્રુપમાં…
All સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે newsnetworksJuly 19, 2021 ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા…
Gujarat સુરત યતીમખાના અને પીમેટ સાથે મળીને યુપીએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરશે newsnetworksJuly 19, 2021 કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન યુપીએસસીમાં ઉત્સુક અને હોનહાર વિદ્યાર્થીઓ માટે બનાવશે હાઈટેક લાઈબ્રેરી રાજા શેખ 98980 34910 પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન…
ઈમ્પેક્ટઃ ડાેર ટુ ડાેર ગાર્બેજના કાેન્ટ્રાક્ટરાેની ગાેબાચારી મામલે તપાસ શરૂ, 8 જણાંની ટીમ બનીઃ વચેટિયાઆેના ઉધામા newsnetworksJuly 15, 2021 સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910 અમારા અહેવાલાેની અસર આખરે થઈ. સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ અમે…
ડોર ટુ ડોરના ડ્રાઈવરો કહે છે, રાજુ અને વીક્કી બળજબરીથી ભંગાર ટ્રાન્સફર સેન્ટરમાં આપવા મજબૂર કરે છે! newsnetworksJuly 13, 2021 સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની એક પછી એક કૌભાંડો…
Gujarat ગુજરાતના આ ત્રણ જિલ્લા સંપૂર્ણ કોરોના મુક્ત થયા પણ બચવું એ જ ઉપાય એ યાદ રાખજો newsnetworksJuly 13, 2021 આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની…
Business એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટીકલ,ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકાણની નવી તકો શોધવા દ. ગુ.ના ઉદ્યોગકારોનું ડેલીગેશન ત્રિપુરા ગયુ newsnetworksJuly 13, 2021 સુરત. ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટીલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ…
Gujarat દ. ગુમાં શેરડી પકવતા ખેડૂતોને લોન અને ઓવરડ્રાફ્ટનો વ્યાજદર ઘટાડો, સહકાર મંત્રીને કરાયો ઈ-મેલ newsnetworksJuly 13, 2021 file photos
Health ત્રીજી લહેર માટે અગમચેતી: ઓલપાડમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવાયો, શેલએ કરી મદદ newsnetworksJuly 13, 2021 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે આગોતરા આયોજનના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ.ના…
Business હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક 3060 વચ્ચે થયા MOU newsnetworksJuly 5, 2021 ‘મિશન પૃથ્વી’ અંતર્ગત રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન આગામી એક વર્ષ દરમિયાન મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ કરશેરોટરી ક્લબ અને…
ડોર ટુ ડોર થકી ભેગું કરાતા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરવાને બદલે વેપલો? newsnetworksJuly 5, 2021 સ્ટોરી: રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને તેના નિકાલની…
લબાડ કામગીરી અંગે ઈકાેવિઝનને આરાેગ્ય વિભાગે દસ-દસ નાેટીસાે ફટકારી છતા કેમ છાવરી રહ્યું છે? newsnetworksJuly 4, 2021 સ્ટાેરી: રાજા શેખ – 9898034910 ” Committed to True Zero Waste ” અર્થાત શૂન્ય કચરા માટે ખરી રીતે પ્રતિબદ્ધ એવાે…
India ઈડીએ મહારાષ્ટ્રના ડે.સીએમ અજીત પવારની પત્ની દ્વારા સંચાલિત સુગર ફેક્ટરી કરી જપ્ત newsnetworksJuly 3, 2021 મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે EDએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની દ્વારા સંચાલિત 65.75 કરોડની સુગર મિલને જપ્તકરી છે.…
India સાતમું પગાર પંચ: સરકારી કર્મચારીઓના પગારમાં એક કામદારના પગાર જેટલો વધારો થશે newsnetworksJuly 3, 2021 કોરોનાના કારણે અટકી ગયેલા DA (ડેઈલી એલાવન્સ) માટે કેન્દ્રીય કર્મચારીઓએ હવે લાંબો સમય ઇંતેજાર કરવો પડશે નહિ. સપ્ટેમ્બરથી DAના નાણાં…
શોષણની હદ: પ્લાસ્ટિક વેસ્ટ નિકાલનો કોન્ટ્રાક્ટ પીપીપી હેઠળ પણ કામ કરવું પડે છે ડોર ટુ ડોરના કામદારોને! newsnetworksJuly 2, 2021 સ્ટોરી: રાજા શેખ- 98980 34910 સુરત મહાનગરપાલિકા એ 2016/17માં પ્લાસ્ટિક વેસ્ટ ના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ હેઠળ પોલિસી…
ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરએ કામદારની પત્નીના નામે પણ ખોલાવ્યું ડમી એકાઉન્ટ? newsnetworksJuly 1, 2021 રાજા શેખ (98980 34910) સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના આઠ ઝોનના…