સુરત આરટીઓ દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરશે

. સુરત:સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.KU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે.…

ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ…

અસર: વીજ કંપની દોડતી થઈ: ઓલપાડ વિસ્તારમાં ટીમો ખડકીને સમારકામ શરૂ કરાયુ

દક્ષિણ ગુજરાત વીજ કંપની ના રૂરલ વિસ્તારમાં કૃષિ જોડાણ ધરાવતા હજારો ખેડૂતોને ઓછા દબાણથી વીજળી મળવી. નિયત કરવામાં આવેલા કલાકો…

ફેસબુક ખાેલુ તાે લાફાે મારજાેઃ ભારતીય અમેરિકને એક મહિલાને આ કામ માટે નાેકરીએ રાખી, એલન મસ્કને ગમ્યુ

એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ મનીષ શેઠીએ પોતાને થપ્પડ મારવા માટે એક યુવતીને નોકરી પર રાખી છે. જ્યારે પણ તેઆે ફેસબુક…

અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં $70 બિલિયનનું રોકાણ કરશે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરશે

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના જૂથે આગામી દાયકામાં રિન્યુએબલ એનર્જીમાં $70 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પછી…

વૃધ્ધાે માટે સ્ટાર્ટ-અપ્સ હેલ્પઃ દર વર્ષે 20ને એક કરાેડ સુધીની સહાય

દેશમાં જે રીતે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તે જ પ્રમાણમાં સરકાર તેમના સામાનની ઉપલબ્ધતા વધારવાની વ્યવસ્થા કરી રહી છે. વૃદ્ધોની…

Positive News: ગંદા પાણીના પુનઃઉપયોગ માટે અસરકારક છે આ ઓછી કિંમતની ટેકનોલોજી

સતત વધતી જતી જળ સંકટ સાથે, ઉદ્યોગો અને સંલગ્ન જરૂરિયાતો માટે ‘ટ્રીટેડ વોટર’નો પુનઃઉપયોગ કરવો અનિવાર્ય બની ગયું છે. જો…

Translate »