ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીનું જળ સ્તર વધ્યું, લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા હોવાની શકયતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર…

ખેડૂતોએ 12 થી 3 બધુ જ જામ કર્યું, ટિકૈટે કહ્યું કે, હજી બે રાજ્યોના ખેડૂતો સ્ટેન્ડ બાય છે

કૃષિ કાયદાનો વિરોધ કરતાં 40 ખેડૂત સંગઠનો આજે રાજસ્થાન અને હરિયાણા વચ્ચે શાહજહાંપુર સરહદ પર ચક્કાજામ કર્યો હતો. પંજાબના અમૃતસર…

સુરતમાં ઉમેદવારીને લઈને કોગ્રેસમાં પણ ભડકો : કાર્યલયની અોફિસમાં તોડફોડ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો જાવા મળ્યો છે. આજે સવારે ચોકબજાર મક્કાઈપુલ ખાતે આવેલ…

જો બિડેન પ્રશાસનના આ નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે મોટી રાહત

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનના નેતૃત્વવાળી સરકારે H-1B Visa પર પૂર્વ ટ્રમ્પ સરકારની નીતિઓને હાલ પૂરતી ટાળવાનો નિર્ણય લીધો છે.…

ગુજરાત હાઈકોર્ટે જે સત્યનિષ્ઠાથી કામ કર્યું છે તેનાથી ન્યાય વ્યવસ્થા, લોકતંત્રને મજબૂતી મળી : પીએમ મોદી

સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે : વડાપ્રધાન મોદી

ઉમેદવારો જાહેર થતા જ સુરતમાં ભાજપમાં ભડકો

સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો છે.…

સુરતમાં લગ્નમાં આવતી મહારાષ્ટ્રની લકઝરી બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા

તાપી જિલ્લાના બાજીપુરા નજીક આજે મળસ્કે મહારાષ્ટ્રના માલેગાંવથી ૩૫ જાનીયાઅોને લઈને સુરત લગન્માં આવતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. રોડની…

શેરબજારમાં સતત તેજી, સેન્સેક્સ 51 હજારને પાર, નિફ્ટીએ રચ્યો ઇતિહાસ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગે જાહેરાત વચ્ચે શુક્રવારે ઘરેલૂ શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી. …

ખેડૂત આંદોલન અંગે સલમાન ખાનનો મત : બિલકુલ યોગ્ય વાત હોવી જોઇએ

ખેડૂત આંદોલન અંગે પોપ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ઘણા સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી. જ્યારે હવે સલમાન ખાને ખેડૂત આંદોલન અંગે…

પુણાગામમાં બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો

દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ, પખવાડિયા અગાઉ જ મૈત્રી કરારથી રહેવા આવેલી અમદાવાદની યુવતી ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી મારમાર્યો

13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે

15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે

તસવીરોમાં જુઓ વહેલી સવારે તાપી નદી કિનારે ધુમ્મસ ભયુ વાતાવરણ

શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો ઉચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે વહેલી સવારે સૂર્યપૂત્રી તાપી નદી કિનારે ધુમ્મસનું આહ્લાદક વાતાવરણ…

સિંગર રિહાના અને થર્નબર્ગે અને મિયા ખલીફાએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યુ

નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપસિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ પછી હવે પૂર્વ પોર્ન…

ત્રણ ટર્મવાળી ફોર્મ્યુલાથી નારાજગી, શું દિલ્હીની ગાદીથી લઈ સાંસદ-વિધાયક સુધી લાગુ થશે નિયમ?

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડએ નિર્ણય લીધો કે જે નેતા ત્રણ ટર્મથી ચૂંટાતો હોય તેને આ વખતે મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં…

મેડીકલ સ્ટોરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખની માંગણી કરાઈ

પુણાગામની હંસમોર બ્યુટી પાર્લરની સમુન રાજપુત સહિત ત્રણ મહિલા સામે ગુનો દાખલ, યુવકને પૈસા નહી આપે તો પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

Translate »