• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

News & Views

  • Home
  • પરમાણું ઉર્જાને સમર્થન આપતા યુવા સંગઠનના 3000 લોકોએ શપથ લીધા

પરમાણું ઉર્જાને સમર્થન આપતા યુવા સંગઠનના 3000 લોકોએ શપથ લીધા

સુરત, માલવાવ ગામ લેઉવા પટેલ સમાજના ડો.નીલમ ગોયલે સમાજના 3000 જેટલા લોકોને પરમાણુ ઉર્જા વિષય પર જાગૃતિ અભિયાન દરમિયાન ભાવનગરમાં આવતા મીઠીવીરડી એટોમિક પાવર સ્ટેશન અને સુરતમાં 500 મેગાવોટના સ્માર્ટ…

ઇતિહાસ રચાયો : સુરતના ઉદ્યોગપતિએ હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે મક્કા-મદીના મોકલ્યા

સ્ટોરી: રાજા શેખ (98980 34910) સુરતના ઉદ્યોગપતિની દિલેરી પર આજકાલ લોકો આફરીન પોકારી રહ્યાં છે. હંમેશા સમાજને નવી રાહ ચિંધનારા આ ઉદ્યોગપતિએ પહેલા દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમના વડીલોને પોતાના પુત્રના લગ્નમાં…

કેપી હ્યુમને લાજપોર જેલમાં ઈફતાર પાર્ટી યોજી આપ્યો એકતા-ભાઈચારાનો સંદેશ

રાજા શેખ, (98980 34910) ઈસ્લામ ધર્મનો  પવિત્ર રમજાન માસ અમન-શાંતિનો પૈગામ લઈને આવે છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો તકવા અને પરહેજગારી સાથે ભારતીય સમયોનુસાર 12થી 14 કલાક જલ-અન્નનો ત્યાગ કરે…

શું સુરત-વલસાડના રેલવે કર્મચારીઓએ કર્યું લોન કૌભાંડ?

સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) પશ્ચિમ રેલવેમાં આજકાલ લોન કૌભાંડની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ લોન કૌભાંડ સુરત અને વલસાડના કર્મચારીઓએ કર્યું હોવાની વાતો ઉઠી છે અને તે…

આઇવીવાય ગ્રોથ દ્વારા ઇન્વેસ્ટર્સ સામે રજૂ કરાયેલા 4 સ્ટાર્ટઅપને ભવ્ય પ્રતિસાદ

આઇવીઆઇ ગ્રોથ દ્વારા મેગા સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ નું આયોજન સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહુ ઉદ્દેશિય યોજના સ્ટાર્ટઅપ ને સુરતના માત્ર પ્રતિભાશાળી યુવાનોનો જ નહીં પણ ઇન્વેસ્ટર્સ એ પણ સારો…

ગ્રીનમેન વિરલ દેસાઈએ ટેડટૉક્સમાં વક્તવ્ય આપ્યું

જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં યોજાયેલા અત્યંત લોકપ્રિય ટેડેક્ષ કાર્યક્રમમાં તેમની યાત્રા વિશે વકતવ્ય આપવાનું આમંત્રણ મળ્યું હતું, જ્યાં તેમણે દેશ-વિદેશના વક્તાઓ તેમજ…

ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના…

આ IPSએ કેદીઓનું સજાનું સ્થળ લાજપોર સેન્ટ્રલ જેલને ‘ઘર’ જેવી બનાવી દીધી !

સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) તેમનું નામ છે મનોજ નિનામા. 2006ની બેચના આઈપીએસ. 1996માં ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે પોલીસ ફોર્સમાં ભરતી થયા. તાલીમ મેળવ્યા બાદ તેઓએ વિભાગીય પોલીસ અધિકારી તરીકે…

લાઈસન્સ સ્કેમ: 4 વર્ષમાં મેવાડાએ કેટલા ખેલ પાડ્યા? તપાસ થશે?

રાજા શેખ, સુરત સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા માસ્ટર…

લાઈસન્સ કૌભાંડ: સુરત આરટીઓના આસિ. ઈન્સ્પેક્ટર નિલેશ મેવાડા માસ્ટર માઈન્ડ!

સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં આખરે સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા (હાલ રહે નક્ષત્ર,…

Translate »