‘મોતને માત ’ કેવી રીતે આપી શકાય? બિઝનેસમેન ડો. ફારુક પટેલે IIM-Aમાં કહેલી આ વાત વાંચો..

અમદાવાદઃ ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલે આઈઆઈએમ અમદાવાદ…

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું 

વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના…

આ શિક્ષણ સમિતિ બની વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ રાહી’

રાજા શેખ (98980 34910) ‘શિક્ષણ રાહી’ સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિતેલા પાંચ વર્ષમાં બાળકોની શિક્ષણ રાહી…

સુરત યતીમખાના અને પીમેટ સાથે મળીને યુપીએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરશે

કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન યુપીએસસીમાં ઉત્સુક અને હોનહાર વિદ્યાર્થીઓ માટે બનાવશે હાઈટેક લાઈબ્રેરી રાજા શેખ 98980 34910 પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન…

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે…

WBVF પુરું કરી રહ્યું છે બાળકોના ઉચ્ચ ભણતરનું સપનું: 48 લાખ સ્કોલરશીપ વ્હેંચી

વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન (WBVF), ઇન્ડિયા ચેપ્ટર બાળકોના ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કરી રહ્યું છે. સમાજના જરૂરિયાતમંદ કિન્તુ હોનહાર બાળકો…

13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે

15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે

સાેમવારથી SSC અને HSCના વિદ્યાર્થીઆે જશે સ્કૂલે, CBSCએ લીધાે આ નિર્ણય

કાેરાેનાકાળમાં લાંબા સમય બાદ લગભ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ…

રાજ્યના 70 હજાર શિક્ષકોની નોકરી સરકારે સિક્યોર કરી દીધી, કેવી રીતે ?

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો- કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ…

હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતના ધોલેરામાં આવશે

ગુજરાતના ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ,…

સ્કૂલ ખોલવા સરકાર મક્કમ તો વાલી મંડળે કહ્યું વિદ્યાર્થીને ચેપ લાગે તો બિલ સ્કૂલ ભરે

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કેટલીક સ્કૂલોએ…

Translate »