સુરત મનપાનું બજેટ: કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાનું પ્લાનિંગ, કરમાં વધારો નહીં

સુરત મહાનગર પાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશ્નર બીએસ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. જેમાં  વર્ષ 2022/23 નું અંદાજિત બજેટ 6970કરોડ…

સુરત મનપાને હલ્કી ગુણવત્તાવાળી સ્ટેશનરી પધરાવનારનું રૂ 30.30 લાખનું બિલ હોલ્ટ!

સુરત મહાનગર પાલિકાને હલ્કી ગુણવત્તાવાળી વેરાબિલના પેપર પધરાવી ઉલ્લું બનાવનાર ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ નું રૂ.૩૦ લાખ ૩૦ હજાર પેમેન્ટ મ્યુનિસિપલ…

રાજ્યમાં ટીપી સ્કીમોના અમલ માટે મિશન મોડમાં કામગીરી હાથ ધરાશે

શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ જણાવ્યું છે કે, રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા અને સુગ્રથિત વિકાસ માટે રાાજ્ય…

.. તાે સુરત મનપાના કર્મચારીઆે યુનિફાેર્મ વિના ફરજ પર આવશે

સુરત મહાનગર પાલિકાના 22000 જેટલા કર્મચારીઆે 2021ના નવા વર્ષના વધામણાં યુનિફાેર્મ ન પહેરીને કરશે. એવું નથી કે તેઆે ઉજવણીના ભાગરૂપે…

હીરા ઉદ્યોગને એક ઘંટી પર બે રત્નકલાકારો બેસાડવાનું કહેવાયું પણ એવું થશે ખરું?

સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી સુરત. આજ રોજ 27 નવેમ્બરના રોજ વેડ…

Translate »