ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓનું ઈલુ-ઈલુ, તલવારો ઉછળવા અંગે પણ કોઈ કાર્યવાહી નહી!
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના સોલિડ વેસ્ટ વિભાગમાં આમ તો અનેક લાલિયાવાડી ચાલી રહી છે. અધિકારીઓના કોન્ટ્રક્ટરો સાથેના ઈલુ-ઈલુને કારણે મહાપાલિકાને વર્ષે કરોડોનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે. કચરાને…
સુરત: ડોર ટુ ડોરમાં કચરાને બદલે કીચડ-માટી ભરાતો હોવાનો વીડીયો સામે આવ્યો!
વેસ્ટ ઝોનમાં વેસ્ટર્નના પેટા કોન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સપોર્ટવાળો કરી રહ્યો છે ખેલ, વજન વધારવા કચરાને બદલે કીચડ-માટી નાંખવામાં આવે છે અને મીઠ્ઠા મામ જેવો સુપરવાઈઝર અધિકારીઓ પાસે વજન પાસ કરાવીને મોટા…
ડોર ટુ ડોર ગાર્બેજમાં તપાસના નામે ડીંડવાણું, અધિકારીઓનો કોન્ટ્રાક્ટરોને બચાવી લેવાનો ખેલ, કામદારોનું શોષણ યથાવત!!
સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910 સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં ગાેબાચારી, કામદારાેનું શાેષણ સહિતના મુદ્દે તપાસ શરૂ કરાવી હતી અને તે…
ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરએ કામદારની પત્નીના નામે પણ ખોલાવ્યું ડમી એકાઉન્ટ?
રાજા શેખ (98980 34910) સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના આઠ ઝોનના કોન્ટ્રાક્ટરો પૈકી કેટલાકે કામદારોનું શોષણ કરવાની તમામ હદ વટાવી દીધા…
કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ?
સ્ટોરી: રાજા શેખ- 9898034910 સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ)ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા 8 ઝોનમાં કામ કરનારા 700થી વધુ કામદારોનું આર્થિક…
(વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ?
મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15 દિવસ થવા આવ્યા છતા કોઈ કાર્યવાહી નહીં: શું કોન્ટ્રાક્ટરોને બચાવવા…