સુમુલ ડેરીએ દૂધની આવક વધવાથી દૂધના કિલો ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો ઘટાડો

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને સુમુલ ડેરીએ ઝટકો આપ્યો છે. સુરતની સુમુલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 

Read More

Translate »